________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્ત્વ પ્રીતિકર પાણી પાએ, વિમલા લોકે જિજી; લોયણ ગુરૂ પરમાન્ન દિએ તવ, ભમ નાંખે સવિ ભાંજિજી. સેવો૪ ભ્રમ ભાંગ્યો તવ પ્રભુશું પ્રેમ, વાત કરું મન ખોલીજી; સરલતણે જે હઇડે આવે, તેહ જણાવે બોલીજી. સેવો૫ શ્રી નયવિજય વિબુધ પર સેવક, વાચક “ચશ' કહે સાચુંજી; કોડિ કપટ જો કોઈ દિખાવે, તોહી પ્રભુ વિણ નવિ રાચુંજી. સેવો ૬
મનવમી મનપસી મનવસી રે,પ્રભુજીની મૂરતિ માહરે મનવાસી રે, જિમ હંસા મન વાહલી ગંગ, જિમ ચતુરમન ચતુરનો સંગ; મિ બાળકને માત ઉછંગ,તિમ મુજને પ્રભુ સાથે રંગ. ૧ મુખ સોહે પુનમનો ચંદ, નયન કમળદળ મોહે ઇંદ, અધર જિસ્યા પરવાળી લાલ, અર્ધ શશિ સમ દીપે ભાલ. ૨ બાહાડી જાણે નાલ મૃણાલ, પ્રભુજી મેરો પરમ કૃપાળ, જોતાં કો નહીં પ્રભુની જોડ, પૂરે ત્રિભુવન કેરા કોડ. ૩ સાગરથી અધિકો ગંભીર સેવ્યો આપે ભવનો તીર, સેવે સુરનર કોડા કોડ, કરમ તણા મદ નાખે મોડ. ૪ ભેટ્યો ભાવે વિમળનિણંદ, મુજ મન વાધ્યો પરમાનંદ, વિમળવિજય વાચકનો શિષ્ય, રામ કહે મુજ પૂરો જગીશ. ૫
(રાગ-મલ્હાર). દુઃખ દોહગ દૂરે ટળ્યાં રે, સુખ સંપરશું ભેટ; ધીંગધણી માથે કિયો રે, કુણ ગંજે નર ખેટ ? વિમલજિન દીઠાં લોયણ આજ, મારાં સિધ્યાં વાંછિતકાજ. વિ. ૦૧
For Private And Personal Use Only