________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
લાકે હવે પ્રભુ મુજને આપીએ, તુજ ચરણ નિવાસો રે, રિદ્ધિ અનંતી આપીએ, કીર્તિ અનંતી આવાસો રે. ૫
(૩)
(રાગ - ગોડી) શ્રી શ્રેયાંસજિન અંતરજામી, આતમરામી નામી રે; અધ્યાતમ મત પૂરણ પામી,સહજ મુગતિગતિ ગામી રે.શ્રી એ. ૧ સયલ સંસારી ઇન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિષ્કામી રે. શ્રી એ. ૨ નિજસ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહિયે રે; જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે. શ્રી શ્રે ૩ નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ ઝંડો રે, ભાવ અધ્યાતમ નિજગુણ સાધે, તો તેહશું રટ મંડો રે. શ્રી શ્રે. ૪ શબ્દઅધ્યાતમ અ સુણીને, નિર્વિકલ્પ આદરજો રે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાન ગ્રહણ મતિ ધરજો રે. શ્રી શ્રે. ૫ ” “તમે જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુગતે જે પy - . :, આનંદધન મતવાસી રે; શ્રી એ. ૬
તમે બહુ મૈત્રી રે સાહેબ મારે તો મન એક, તુમ વિણ બીજે રે નવિ ગમે, એ મુજ મહોતી રે ટેક.
- શ્રી શ્રેયાંસ કૃપા કરો. શ્રી. ૧ મન રાખો તમે સવિતણાં, પણ કિહાં એક મલિ જાઓ, લલચાવો લખ લોકને, સાથ સહજ ન થાઓ. શ્રી. ૨ રાગ ભરે જન મન રહો, પણ તિહું કાલ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રનો, કોય ન પામે રે તાગ. શ્રી. ૩ એહવાશું ચિત્ત મેળવ્યું, કેળવ્યું પહેલા ન કાંઈ; સેવક નિપટ અબુઝ છે, નિર્વહેશો તમે સાંઈ. શ્રી૪
For Private And Personal Use Only