________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવળકમળા આપીએ અરિ૦ તો વાધે જગ મામ, ભગ ન્યાચસાગરની વિનતિ અરિ૦ સણો ત્રિદુજીગના સ્વામ. ભગ ૫ ૧. કાંટાળા ઝાડ ૨. મહિમા.
શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવનો-૫ ?
શ્રી શ્રેયાંસ જિગંદની રે, મૂરતિ સુંદર દેખી, મધુકર માચ્ચો માલતિ રે, બીજા રૂખ' ઉવેખી, લાગી મોહની રે, કે લાગી સોહની રે, મૂરતિ સુંદર દેખી. ૧ આવળ કુલ કુટડાં રે, નહીં પરિમલ ગુણ લેશ રે, વેશ બનાવે દેવનો રે,તિહાં શ્યો પ્રેમ નિવેશ રે. ૨ બેપરવાહી પદ્માસને રે, મુખ શશી સહજ પ્રસન રે, નયન પીયુષ કચોલડા રે, વિગતવિકાર પ્રસન્ન રે. ૩ રાગ દ્વેષ વિણ એકલો રે, ખી શૃંગ ઉપમાન રે, વિષ્ણુ પિતા વિષ્ણુ માવડી રે, વિષ્ણુમાં વ્યાપ્યું જ્ઞાન રે. ૪ સુતાં ઉઠતાં જાગતાં રે, ચાલતાં કરતા કામ રે, બોલતાં બેસતા સાંભરે રે, ખિમાવિજય જિન નામ રે. ૫ ૧-વૃક્ષ, ૨-સુંદર ચાલ્યો ગયો છે વિકાર જેનો.
શ્રી શ્રેયાંસ કૃપા કરો,તું જગબંધવ તાત રે, અલખ નિરંજન તું જ્યો, તું જગ માંહે વિખ્યાત રે. ૧ ધન્ય ધન્ય નરભવ તેહનો રે, જેણે તુજ દરિશણ પાયો રે, માનું ચિંતામણિ સુરતરું, તસ ઘર ચાલી આયો રે. ૨ ધન્ય તે ગામ નગર પુરી,જસ ઘરે તું પ્રભુ આયો રે, ભક્તિ કરી પડિલાભીચો, તેણે બહુ સુકૃત કમાયો રે. ૩ જિહાં જિહાં ભ પ્રભુ તું ગયો,તિહાં બહુ પાપ પલાયો રે, તજ મૂરતિ નિરખી ભલી, જેણે તું દિલમાં ધાર્યો રે. ૪
For Private And Personal Use Only