________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩)
(રાગ-કેદારો-ગોડી) દેખણ દે રે સખી મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખચંદ. સખી. ઉપશમ રસનો કંદ, ગત કલિમલ દુઃખદંદ. સખીચંદ્ર- ૧ સુહુમ નિગોદે ન દેખિયો સખી, બાદર અતિહિ વિશેષ. સખી. પુટવી આઉ ન પેખિયો સખીતેઉ વાઉ ન લેશ. સખીચંદ્ર૨. વનસ્પતિ, અતિ ઘણ દહા સખી દીઠો નહીં, દીદાર. સખી. બિતિ ચઉરિદિ જળલિહા સખી ગતસન્ની પણ ધારાસખી ચંદ્ર૩. સુરતિરિ નિરય નિવાસમાં સખી મનુજ અનારજ સાથ. સખી અપજતા પ્રતિભાસમાં સખીચતુર ન ચઢીયો હાથ. સખીચંદ્ર ૪ એમ અનેક થલ જાણિયે સખી દરિસણ વિણ જિનદેવ.સખી. આગમથી મતિ આણીએ સખી, કીજે નિરમલ સેવ.સખી ૫. નિર્મલ સાધુ ભગતિ લહી સખીયોગ અવંચક હોય.સખી. કિરિયા અવંચક તિમ સહી સખી. ફળ અવંચક જોય.સખી . ૬. પ્રેરક અવસર જિનવરૂ સખીમોહનીય ક્ષય થાય. સખી. કામિતપૂરણ સુરતરૂ સખી આનંદધન પ્રભુ પાય. સખિ ચંદ્ર છે.
શ્રી સુવિધિનાથના સ્તવન-કો
સુવિધિનિણંદ મુજ દરિશણ ધોને, દિલભર દિલથી મારા સામુ એ જુઓને; હસીતારા ચિરાની વાત મને શું કહોને, પ્રીતની રીતમાં શું તે વહોને. ૧
For Private And Personal Use Only