________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦ જ સેવન ફલ સંસારમાં કરે લીલા, રમણી ધન સુંદર બાલા; શુભવીર વિનોદ વિશાલા, હાંરે મંગળ શિવમાલ તા. ૮
સિદ્ધાચળ શિખરે દીવો રે, આદીશ્વર અલબેલો છે, જાણે દર્શન અમૃત પીવો રે, આદીશ્વર અલબેલો છે, શિવ સોમજસાની લારે રે, આ તેરકોડી મુનિ પરિવારે રે. આ સિદ્ધા. ૧ કરે શિવસુંદરીનું આણું રે, આ. નારદજી લાખ એકાણું રે. આ. વસુદેવની નારી પ્રસિદ્ધિ રે, આ. પાંત્રીસ હજાર તે સિદ્ધિ . આ સિદ્ધા૨ લાખ બાવન ને એક કોડી રે, આ. પંચાવન સહસ ને જોડી રે, આ. સાતસે સત્યોતેર સાધુ રે, આ. પ્રભુ શાન્તિ ચોમાસું કીધું રે. આ સિદ્ધા. ૩ તવ એ વરીયા શીવનારી રે, આ. ચૌદ સહસ મુનિ દમિતારી રે, આ. પ્રધુમ્નપ્રિયા અચંભી રે, આ. ચવાલીસસે વૈદર્ભિ રે. આ સિદ્ધા. ૪ થાવસ્યાપુત્ર હજારે રે, આ. શુક પરિવ્રાજક એ ધારે રે, આ. સેલગ પણસચ વિખ્યાત રે, આ. સુભદ્ર મુનિ સયસાતે રે. આ સિદ્ધા૫ ભવતરિયા તેણે ભવ તારણ રે, આ. ગજચંદ્ર મહોદય કારણ રે, આ. સુરકાંત અચલ અભિનંદો રે, આ. સુમતિ શ્રેષ્ઠા ભયકંદો રે. આ સિદ્ધા. ૬ ઇહાં મોક્ષે ગયા કેઈ કોટી રે, આ. અમને પણ આશા મોટી રે, આ. શ્રદ્ધા સંવેગે ભરિયો રે, આ. મે મોટો દરિયો તરિયો રે, આ. સિદ્ધા છે શ્રદ્ધાવિણ કુણ ઇહાં આવે રે, આ. લઘુ જળમાં કેમ તે નાવે રે, આ. તેણે હાથ હવે પ્રભુ ઝાલો રે, આ. શુભવીરને હેડે, વહાલો રે. આ. સિદ્ધા. ૮
ભરતની પાટે ભૂપતિ રે, સિદ્ધિ વર્ચા એણે હાય, સલુણા; અસંખ્યાતા તિહાં લગેરે, હુઆ અજિત જિનરાય સલુણા. જિમ ૧
...
.
-
-
-
- -
-
For Private And Personal Use Only