________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિરખોને નારી કંથને વિનવે, પિયુડા મુજને પાલીતણા દેખાડ જો; એ ગિરિ પૂર્વ નવાણું સમોસ, માટે મુજને આદીશ્વર ભેટાવ જો; શોભા ૩ મારે મન જાવાની ઘણી હોંશ છે, ક્યારે જાવું ને ક્યારે કરું દરશન જો; તે માટે મન મારું તલસે ઘણું, નચણે નિહાળું તો ઠરે મારા લોચન જો. શોભા૪ એવી તે અરજ પ્રભુજી સાંભળો, હુકમ કરો તો આવું તમારી પાસ જો; મહેર કરીને એક વાર દરિશન દિજીએ, શ્રી શુભવીરની પહોંચે મનની આશ જે. શોભા ૫
મોરા આતમરામ કુણ દિન શેગુંજે જાશે; શેત્રુંજય કેરી પાજે ચડંતાં, બાષભતણાં ગુણ ગાશું. મોરા આતમરામ કુણદિન.. .... ............. મોરા૦ ૧ એ ગિરિવરનો મહિમા સુણી, હૈડે સમકિત વાચ્યું; જિનવર ભાવ સહિત પુજીને, ભવે ભાવે નિર્મળ થાશું. મોરા૦ ૨ મન વચ કાચ નિર્મળ કરીને, સુરજ કુંડમાં ન્હાશું મરૂદેવીનો નંદન નિરખી, પાતિક દૂરે પલાગ્યું. મોરા૦ ૩ ઘણગિરિ સિદ્ધ અનંતા હુઆ, ધ્યાન સદા તસ ધ્યાશું સકલ જનમમાં એ માનવભવ, લેખે કરી, સરાસું. મોરા૦ ૪ સરવર પુજીત પદ કજ રજ, મિલવટે તિલક ચડાવશું; મનમાં હરસી ડુંગર ફરસી, હૈડે હરખિત થાશું. મોરા૦ ૫ | સમકિત ધારી સ્વામી સાથે સદ્ગુરૂ સમકિત લાશું; છ' રી પાળી પાપ પખાળી, દુર્ગતિ દૂરે પલાશું. મોરા૦ ૬ શ્રી જિનનામી સમકિત પામી, લેખે ત્યારે ગણાશે; જ્ઞાનવિમલ કહે ધનધન તે દિન, પરમાનંદ પદ પાશું. મોરા ૦૦
આંખડી રે મેં આજ, શત્રુંજય દીઠો રે; સવા લાખ ટકાનો દહાડો રે, લાગે મને મીઠો રે.
For Private And Personal Use Only