________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાષભસેન જિન આદિ અસંખ્યા, તીર્થકર મુક્તિ સુખ પાવે; ગિરિ૦ શિવવધૂ વરવા મંડપ એ ગિરિ, શ્રી શુભવીર વચન રસ ગાવે. ગિરિ૦ ૦
તે દિન ક્યારે આવશે, શ્રી સિદ્ધાચલ જાશું, 2ષભ નિરાંદ જુહારીને, સુરજકુંડમાં ન્હાશું. તે દિન ૧ સમવસરણમાં બેસીને, જિનવરની વાણી, સાંભળશું સાચે મને, પરમારથ જાણી. તે દિન ૨ સમકિત વ્રત સૂધાં ધરી, સગુરુને વંદી, પાપ સવ આલોઇને, નિજ આતમ નીંદી. તે દિન ૩ પડિક્કમણાં દોય ટંકનાં, કરશું મન કોડે, વિષય કષાય વિસારીને, તપ કરશું હોડે. તે દિન ૪ વહાલા ને વૈરી વિચે, નવિ કરશે વેરો, પરના અવગુણ દેખીને, નવિ કરશું ચેરો. તે દિન ૫ ધર્મસ્થાનક ધન વાપરી, છકાયને હેતે, પંચમહાવ્રત લેઇને, પાળશું મન પ્રીતે. તે દિન- ૬ કાચાની માયા મેલીને, પરિસરને સહેશું, સુખ દુઃખ સરવે વિસારીને, સમભાવે રહીશું. તે દિન અરિહંત દેવને ઓળખી, ગુણ તેહના ગાશું, ઉદયરત્ન એમ ઉચ્ચરે, ત્યારે નિર્મળ થાશું. તે દિન- ૮
(રાગ - પ્રીતલડી બંધાણી રે) શોભા શી કહું રે શેત્રુંજા તણી, જીહાં વસીયા છે પ્રથમ તીર્થંકર દેવ જો; રૂડી રે રાવણ તળે ઋષભ સમોસ, ચોસઠ સુરપતિ સારે પ્રભુની સેવ જો. શોભા ૦ ૧ નિરો તે નાભિરામ કેરા પગને, માતા મરુદેવી કેરા નંદ જો; ડર વિનીતા નગરીનો ઘણી, મખડું સોહિયે શરદ પૂનમનો ચંદ જો. શોભા ૨
For Private And Personal Use Only