________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીરાજ સમરું સદા, સારે વંછિત કાજ; દુઃખ દોહગ દૂર કરી, આપે અવિચલરાજ. આજ૦ ૫ સુખના અભિલાષી પ્રાણીચા, વાંછે અવિચલ સુખડાં; માણેક મુનિ ગિરિ ધ્યાનથી, ભાંગે ભવોભવ દુખડાં. આજ૦ ૬
સિદ્ધાચલનો વાસી પ્યારો, લાગે મોરા રાજીંદા, ઘણ રે ડુંગરીઆમાં ઝીણી ઝીણી કોરણી,
ઉપર શિખર બિરાજે - મોસિ. ૧ કાને કુંડળ માથે મુગટ બિરાજે, બાહે બાજુબંધ છાજે - મોસિવ ૨ ચઉમુખ બિંબ અનોપમ છાજે, અદ્ભુત દીઠે દુખ ભાંજે - મો. સિ. ૩ યુવા યુવા ચંદન ઓર અગરજા, કેસર તિલક વિરાજે- મોસિ૪ ઘણગિરિ સાધુ અનંતા સિધ્યા, કહેતાં પાર ન આવે. - મો. સિ ૫ જ્ઞાનવિમલ પ્રભુ એણી પેરે બોલે, આ ભવ પાર ઉતારો - મોસિ. ૬
ભવજલ પાર ઉતાર આણંદજી, મુજ પાપીને તુ તાર, શ્રીસિદ્ધાચલ તીરથરાજા, ગણ ભુવનમાં સાર; પૂર્વ નવ્વાણું વારા શત્રુંજય, આવ્યા શ્રી નાભિકુમાર. ૧ આજ હમારે સુરતરૂં પ્રગટ્યો, દીઠો તુજ દેદાર, ભવોભવ ભટકી શરણે આવ્યો, રાખો લાજ આ વાર. ૨ ભરતાદિક અસંખ્યને તાર્યા, તિમ પ્રભુ મુજને તાર, માતા મરૂદેવાને દીધું, કેવળજ્ઞાન ઉદાર.૩ ક્ષાચિક મુજને સમકિત આપો, એહી જ પરમ આધાર, દીનદયાળુ દરિશન દીજે, પાચ પડું સો વાર. ૪
For Private And Personal Use Only