________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(અર્વાચિન હોય તેમ લાગે છે) ઐસી દશા હો ભગવન, જબ પ્રાણ તનસે નિકલે, ગિરિરાજ કી હો છાયા, મન મે ન હોવે માયા,
તપસે હો શુદ્ધ કાયા. ૧ ઉરમેં ન માન હોવે, દિલ એક તાન હોવે,
તમચરણ ધ્યાન હોવે ૨ સંસાર દુઃખ હરણાં, જૈન ધર્મકા હો શરણાં,
હો કર્મ મર્મ ખરણાં. ૩ અનશનકો સિદ્ધ વટ હો, પ્રભુ આદિદેવ ઘટ હો,
ગુરૂરાજ ભી નિકટ હો. ૪ ચહ દાન મુજકો દીજે, ઇતની દયા તો કીજે,
અરજી સેવક (તિલક) કી લીજે. ૫
આજ મારાં નયણાં સફળ થયાં, શ્રી સિદ્ધાચલ નિરખી; ગિરિને વધાવું મોતીડે, મારા હૈડામાં હરખી. આજ૦ ૧ ધન્ય ધન્ય સોરઠ દેશને, જિહાં એ તીરથ જોડી; વિમલાચલ ગિરનારને, વંદુ બે કર જોડી. આજ૦ ૨ સાધુ અનંતા ઇણે ગિરિ, સિદ્ધાં અણસણ લેઈ; રામ પાંડવ નારદ બાષિ, બીજા મુનિવર કે ઈ. આજ૦ ૩ માનવ ભવ પામી કરી, નવિ એ તીર ભેટે; પાપ કરમ જે આકરાં, કહો કેણી પેરે મેટે.? આજ ૦ ૪
For Private And Personal Use Only