________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક એક પદે ઉપવાસ જ વીશ માસ પટે એક ઓળી કરીશ
એમ સિદ્ધાંત જગીશ શક્ત એકાસણુ તિવિહા છઠ્ઠ, અઠ્ઠમ માસખમણ ઉદાર
પડિક્કમણુ દોચવાર ઇત્યાદિક વિધિ ગુરૂગમધાર, એકપદ આરાધન ભવપાર
ઉજમણુ વિવિધ પ્રકાર માતંગ યક્ષ કરે મનોહાર દેવી સિદ્ધાઇ શાસન સુખકાર
વિજ્ઞ મિટાવણ હાર સમાવિજય જશ ઉપર પ્યાર, શુભ ભવિયણ ધર્મ આધાર
વીરવિજય જયકાર િરાત્રીભોજનની થોચો શાસનનાયક વીરજીએ, પામી પરમ આધાર તો, રાત્રિભોજન મત કરોએ, જાણી પાપ અપાર તો, ઘુવડ કાગ ને નાગનાએ, તે પામે અવતાર તો, નિયમ નોકારશી નિત કરોએ, સાંજે કરો ચોવિહાર તો. ૧. વાસી બોળો ને રીંગણાએ, કંદમૂળ તું ટાળ તો, ખાતાં ખોડ ઘણી કહીએ એ, તે માટે મન વાળ તો; કાચા દૂધ દહીં છાશમાંએ, કઠોળ જમવું નિવાર તો બદષભાદિક જિન પૂજતાંએ, રાગ ધરે શિવનાર તો. ૨. હોળી બળેવ ને નોરતાંએ, પીંપળે પાણી મ રેડ તો, શીલસાતમનાં વાસી વડાંએ, ખાતાં મોટી ખોડ તો; સાંભળી સમકિત દ્રઢ કરો એ, મિથ્યા પર્વ નિવાર તો, સામાયિક પડિક્કમણું નિત કરોએ, જિનવાણી જગસાર તો. ૩. હતુવંતી અડકે નહિએ, ન કરે ઘરનાં કામ તો, તેહના વંછિત પૂરશેએ, દેવી સિદ્ધાયિકા નામ તો; હિત ઉપદેશે હર્ષ ધરો એ, કોઈ ન કરશો રીસ તો, કીર્તિ કમલા પામશો એ, જીવ કહે તસ શિષ્ય તો. ૪.
For Private And Personal Use Only