________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રેણિક સત્યકી સુલસા રેવતી, દેવપાળ અવદાસજી, સ્થાનક તપ સેવા મહિમાએ, શયા જગમાંહિ વિખ્યાતજી; આગમ વિધિ સેવે જે તપીયા, ધન્ય ધન્ય તસ અવતારજી, વિઘ્ન હરે તસ શાસન દેવી, સૌભાગ્ય લક્ષ્મી દાતારજી. ૪
પુછે ગૌતમ વીર નિણંદા સમસરણ બેઠા શુભકંદા
પૂજીત અમર સુરીંદા કેમ નિકાચ પદ જિનચંદા કિણવિધ તપ કરતા બહુફંદા
ટળે દુરિત દંદા તો ભાખે પ્રભુજી ગતનિંદા સુણ ગૌતમ વસુભૂતિ નંદા
નિર્મળ તપ અરવિંદા વીશસ્થાનક તપ કર મહેંદા જિમ તારક સમુદાયે ચંદા
તિમ એ તપ સવિ ઇંદા ૧ પ્રથમ પદ અરિહંત ભણીજ, બીજે સિધ્ધ પવચણપદ ત્રીજે
આચારજ થીર ઠવીજે ઉપાધ્યાયને સાધુ ગ્રહી કે, નાણ દંસણ પદ વિનય વહીજે
અગીયારમે ચારિત્ર લીજે બંભવય ધારિણં ગણી જે કિરિયાણં તવસ્સ કરીને
- ગોચમ જિહાણ લહીજે ચાસ્ત્રિ નાણ સુઅલ્સ તિ–સ કીજે, ત્રિજે ભવ તપ કરત સુણીજે,
એ સવિ જિન તપ લીજે ૨ આદિ નમો પદ સઘળે ઠવીશ બાર પનર વળી બાર છત્રીશ
દશ પનવિશ સગવીશ પાંચને અડસઠ તેર ગણીશ, સિરોર તવ કિરિચા પચવિશ
બાર અઠ્ઠાવીશ ચોવીશ સાર એકાવન પિસ્તાળીશ, પાંચ લોગસ્સ કાઉસગ્ગ રહીશ
નવકારવાળી વીશ.
For Private And Personal Use Only