________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરિહંત વચ્ચે સિદ્ધ સૂરિ પાઠક, સાહું ચિહું દિશી સોહે જી, દંસણ નાણ ચરણ તપ વિદિશે, એહ નવપદ મન મોહે જી; આઠ પાંખડી હૃદયાંબુજ રોપી, લોપી રાગ ને રીસ જી, ૩. હી પદ એક એકની ગણીયે, નવકારવાળી વીશ જી. ૨ આસો ચૈત્ર સુદિ સાતમથી, માંડી શુભ મંડાણ જી, નવ નિધિદાયક નવ નવ આંબિલ, એમ એકાશી પ્રમાણ જી; દેવ વંદન પડિકમણું પૂજ, સ્નાત્ર મહોત્સવ ચંગ જી. એહ વિધિ સઘલો જીહા ઉપદિશ્યો, પ્રણમુ અંગ ઉપાંગજી ૩ તપ પૂરે ઉજમણું કીજે, લીજે નર ભવ લાહો જી, જિનગૃહ પડિમા સાહસ્મિવત્સલ, સાધુભક્તિ ઉત્સાહો જી; વિમલેસર ચક્કસરીદેવી, સાનિધ્યકારી રાજે જી, શ્રીગુરુ ખિમાવિજય સુવસાયે, મુનિજિન મહિમા છાજે રૂ. ૪
વીર જિનેશ્વર અતિ અલવેસર, ગૌતમ ગુણના દરિયા જી, એક દિન આણા વીરને લઈને, રાજગૃહી સંચરીયા જી; શ્રેણીકરાજા વંદન આવ્યા, ઉલટ મનમાં આણી જી, પર્ષદા આગળ બાર બિરાજે, હવે સુણો ભવિ પ્રાણી છે. ૧ માનવભવ તમે પુષ્ય પામ્યા, શ્રી સિદ્ધચક્ર આરાધો જી, અરિહંત સિદ્ધ સૂરિ ઉવઝાયા, સાધુ દેખી ગુણ વાધો જી; દરિસણ નાણ ચારિત્ર તપ કીજે, નવપદ ધ્યાન ધરીએ જી, ધૂર આસોથી કરવા આંબિલ, સુખસંપદા પામી જી. ૨ શ્રેણીકરાય ગૌતમને પૂછે, સ્વામી એ તપ કોણે કીધો જી, નવ આંબિલ તપ વિધિશું કરતાં, વાંછિત સુખ કોણે લીધો છે? મધુર ધ્વનિ બોલ્યા શ્રી ગૌતમ, સાંભળો શ્રેણિકરાર વચણા જી, રોગ ગયો ને સંપદા પામ્યા, શ્રી શ્રીપાલ ને મયણા જી. ૩
For Private And Personal Use Only