________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરકમલનયણી કમલવચણી, કમલ સુકોમળ કાય, ભુજદંડ ચંડ અખંડ જેહને, સમરતાં સુખ થાય; એકાદશી એમ મન વસી, ગણિ હર્ષ પંડિત શિષ્ય, શાસન દેવી વિપ્ન નિવારો, સંઘતણાં નિશદિશ ૪
ગોચમબોલે જો સંભાલી, વર્ધમાન આગળ રઢીયાલી,
વાણી અતિએ રસાલી. મોન અગ્યારસ મહિમા ભારી, કોણે કીધી ને કોણે પાલી,
પ્રશ્ન કરે ટંકશાલી. કહોને સ્વામી પરવ પંચાલી, મહિમા અધિક અધિકસુવિશાલી,
કુણ કહે કહો તુમટાલી. વીર કહે માગસર અજુઆલી, દોઢસો કલ્યાણક નિહાલી,
અગ્યારસ કૃષ્ણ પાલી ૧ નેમિનાથને વારે જાણો, કાન્હડો ત્રણ ખંડનો રાણો,
વાસુદેવ સુપ્રમાણો. પરિગ્રહને આરંભે ભરાણો, એકદિન આતમ કીધો શાણો,
'જિન વંદન ઉજાણો. નેમિનાથને કહે હેત આણો, વરસે વારૂ દિવસ વખાણો,
પાલી થાઉ શિવ રાણો. અતિત અનાગતને વર્તમાન, નેવુ જિનના હુઆ કલ્યાણ,
અવર ન એહ સમાન ૨ આગમ આરાધો ભવિપ્રાણી, જેહમાં તિર્થંકરની વાણી,
ગણધર દેવ કમાણી. દોઢસો કલ્યાણકની ખાણી, એહ અગ્યારસને દિન જાણી,
એમ કહે કેવલ નાણી. પુન્ય પાપ તણી જીહા કહાણી, સાંભળતા શુભ લેખ લખાણી,
તેહની સરગ નિસાણી.
For Private And Personal Use Only