________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૧૨૪
+++
જિહાં પંચ સમિતિયુત, પંચ મહાવ્રત સાર, જેહમાં પ્રકાશ્યા, વળી પાંચે વ્યવહાર, પરમેષ્ઠિ અરિહંત, નાથ સર્વજ્ઞ ને પાર, એહ પંચપદે લહ્યો, આગમ અર્થ ઉદાર. ૩ માતંગ સિદ્ધાઈ, દેવી જિનપદ સેવી, દુઃખ દુરિત ઉપદ્રવ, જે ટાળે નિતમેવી; શાસન સુખદાયી, આઈ સુણો અરદાસ, શ્રી જ્ઞાનવિમળ ગુણ, પૂરો વંછિત આશ. ૪
S
પ્રભુ ભવ પચીશમે, નંદન મુનિ મહારાજ, તિહાં બહુ તપ કીધા, કરવા આતમ કાજ; લાખ અગીયાર ઉપર, જાણો એંસી હજાર, છસ્સો પીસ્તાલીશ, માસ ખમણ સુખકાર. ૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરિહંત સિદ્ધ પવયણ, સૂરિ સ્થવિર ઉવજ્ઝાય, સાધુ નાણ દંસણ વલી, વિનય ચારિત્ર કહાય; બંભવય કિરીયાણું, તવ ગોયમ ને જિણાણું, ચરણ નાણ સુઅસ તિત્વ, વિશસ્થાનક ગુણખાણ. ૨
ઇમ શુભ પરિણામે, કીધા તપ સુવિશાલ, મુનિ મારગ સાધન, સાધક સિદ્ધ દયાલ; સમકિત સમતાધર, મુક્તિધર ગુણવંત, નંદન ૠષિ રાયા, પ્રણમું શ્રુતધર સંત. ૩ ધન્ય પોટીલાચારજ, સદ્ગુરૂ ગુણ ભંડાર, ઇમ લાખ વરસ લગે, ચારિત્ર તપ વિચાર; પાળીને પહોંચ્યા, દશમા સ્વર્ગ મોઝાર, કહે દીપવિજય કવિ, કરતા બહુ ઉપકાર. ૪
to
વંછિત પૂરણ કલ્પતરૂસમ, નિર્જિત મદન નરેશજી, સિદ્ધારણ કુલવંશ વિભુષણ, દુષણ નહીં લવલેશજી; ત્રિશલાનંદન દુરિત નિકંદન, સાચોર નયરે સોહેજી વીર જિણંદ મુખચંદ અનોપમ, ભવિક કમલવન બોહેજી. ૧
For Private And Personal Use Only
+++++++++