________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- -
* ૧૧૮ - -
- પરિસાદાણી વાયારાણી જાચો એહ નિણંદોજી, કમઠ શઠ હઠ એહ નિવારી, નાગ કીયો ધરણિંદોજી. ૧ બાષભાદિક ચોવીશે જિનવર ભાવ ધરીને વંદોજી, વર્તમાન જિનમૂર્તિ દેખી, હઇડે હોવે આણંદોજી; અઢીદ્વિપમાં હઆ વળી હોસે, જિનવર કરું પ્રણામજી, કર્મ ક્ષય કરી મુગતે પહોંતા, ધ્યાઉં તસ જિન નામજી. ૨ જિનવર વાણી અમીય સમાણી,સકલ ગુણની ખાણીજી, ઇમ્ફાર અંગને બાર ઉપાંગ જ ગણધરદેવે ગુંથાણીજી; જે તે લોકો સુણો રે ભવિકા, હૃદયે ઉલટ આણીજી, ભવોદધિથી પાર ઉતરવા નાવા રૂડી જાણીજી. ૩ રજનીકર મુખી મૃગલોચની શ્રી દેવી પદ્માવતીજી, ઉપદ્રવ હરતી વાંછિત પૂરતી, પાસતણા ગુણ ગાવતીજી; ચઉવિત સંઘને રક્ષાકારી, પાપ તિમિરને કાપેજી, દેવવિજય કવિ શિષ્ય તત્ત્વને વાંછિત સુખડા આપેજી. ૪
(રાગ - શ્રી શત્રુંજય તીરથ સાર) પૂજે પ્રણમે ભવિચણ વંદો, પાટણ પ્રગટ્યો પુનિમચંદો,
ચિંતિત સુરતરુ કંદો, જસ પદ સેવે સકલ સુરીંદો, દિન દિન વાઘે આધિકાણંદો,
વંદો પાસનિણંદો ...૧ ભવિયા ભાવ ધરી ચિત્ત સાચો, જિસો અવિહડ હીરો જાચો,
- જિમ શુભ કર્મ નિકાચો, ચઉવીશે જિન અવિચલ વાચો, ઉલટ આણી અંગે સાચો,
અવર દેવ મ રાચો....૨ સદ્ગુરુ પદ પંકજ પ્રણમીજે, જિન વચનામૃત ઘટ ઘટ પીજે,
નિજ ભવ લાહો લીજે,
For Private And Personal Use Only