________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જસ મુખનિરૂપમ નૂર નિહાલી, માનું શસધર લાજે જી, અશ્વસેન નરપતિ કુલ દિનકર, જસ મહિમા જગ ગાજે જી ..૧ વર્ધમાન જિનવર ચોવીશે, અરચો ભાવ અપાર છે, ચંદન કેસર કુસુમ કૃષ્ણાગરૂ,ભેળી માંહિ ધનસારજી, ઇણિ પેરે અરિહંત સેવા કરતાં, મનવાંછિત ફલ સાધેજી, શ્રી શંખેશ્વર પાસ જિનેસર, જેહ અહનિશ આરાધેજી. ...૨ શ્રી જિનવર ભાષિત આદરશે, નિજ ધર લક્ષ્મી ભરશે જી, દુસ્તર ભવસાગર તે તરશે, કેવલ કમલા વરશેજી, દુર્ગતિ દુષ્કતા દૂર કરશે, પરમાનંદ અનુસરશે જી, શ્રી શંખેશ્વર પાસ નિણંદને, જે નર મનમાંહી ધરશે જી. ...૩ શ્રી શંખેશ્વરપાસ તણાં જે, સેવે અહનિશ પાયજી, ધરણરાજ પઉમાવઇ સામિણી, પેખે પાપ પલાય છે, શ્રી રાધનપુર સકલ સંઘને, સાંનિધ્ય કરજ માય છે, શ્રી શુભવિજય સુધી પદ સેવક, જય વિજય ગુણ ગાયજી...૪
(રાગ - સકલ સુરાસુર સેવે પાયા) જગજનભજનમાંહે જે ભલીયો, જોગીસર ધ્યાને જે કલીયો,
શિવવધૂ સંગે હલીયો, અખિલ બ્રહ્માંડે જે ઝલઝલીચો, ષટું દર્શન મતે નવિ ખલિયો,
બલવંત માંહે બલીયો, જ્ઞાન મહોદય ગુણ ઉચ્છલીયો મોહ મહાભટ જેણે છલીયો,
કામ સુભટ નિર્દલીયો, અજર અમર પદ ભારે લલીચો, સો પ્રભુ પાસ જિનેસર મલીયો,
આજ મનોરથ ફલીચો. ૧ મુકિત મહામંદિરના વાસી, અદયાતમ પદના ઉપાસી,
આનંદરૂપ વિલાસી,
For Private And Personal Use Only