________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
********
પાસ ચરણ કમલ સદા સેવતી, ધરણેન્દ્ર અને પદ્માવતી; પંડિત કુંવરવિજય તણો, કહે રવિવિજય વાંછિત દીયો. ૪
શંખેશ્વર પાર્શ્વ જુહારીયે, ઋદ્ધિ દેખી લોચન ઠારીયે; પૂજી પ્રણમીને સેવા સારિયે, ભવ સાગર પાર ઉતારીયે. ૧ શત્રુંજય ગિરનાર ગિરિ વલી, આબુ અષ્ટાપદ સુખકારી; એવા તીર્થે જિન પાય લાગીએ, ઝાઝા મુક્તિ તણાં સુખ માંગીયે. ૨ સમોસરણમાં બાર પર્ષદા મલે, પ્રભુ ઉપર ચામર છત્ર ધરે; વાણી સુણતાં સવિ પાતક ટળે, સવિ જીવના મનવંછિત ફલે. ૩ પદ્માવતી પડછો પૂરતી, પ્રભુ પાર્શ્વનો મહિમા વધારતી; સહુ સંઘના સંકટ ચૂરતી, નયવિમલના વાંછિત પૂરતી. ૪
C
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
શ્રેયઃ શ્રિયાં મંગલકેલિસા ! શ્રીયુક્તચિન્તામણી પાર્શ્વનાથ !, દુર્વારસંસારભયાચ્ચ રક્ષ, મોક્ષસ્ય માર્ગે વરસાર્થવાહ !. ૧ જિનેશ્વરાણાં નિકર ! ક્ષમાયાં, નરેન્દ્ર દેવેન્દ્રનતાંઘ્રિપદ્મ, કુરુ નિર્વાણસુખં ક્ષમાભૃત્ ! સત્કેવલજ્ઞાનરમાં દધાન. ૨ કૈવલ્યવામાહૃદયૈકહાર ! ફામાસરસ્વદ્રજનીશતુલ્ય, સર્વજ્ઞ ! સર્વાતિશયપ્રધાન ! તનોતુ તે વાગ્ જિનરાજ ! સૌખ્યમ્. ૩ શ્રી પાર્શ્વનાથક્રમણાડમ્બુજાત-સારંગતુલ્યઃ કલૌતકાન્તિ; શ્રી યક્ષરાજો ગરૂડાભિધાનઃ ચિરં જય જ્ઞાનકલાનિધાન !. ૪
શ્રી શંખેશ્વર પુરવર મંડન, પાસજિનેસર રાજે જી, ભાવ ધરી ભવિચણ જે ભેટે, તસ ઘર સંપત્તિ છાજે જી,
+++++++++++
For Private And Personal Use Only
૧૧૫