________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાગ-વીર જિનેસર અતિ અલવેસર) નેમિનાથ નિરંજન નિરખ્યો, નિજ નયને મેં આજજી. પાપ સંતાપ ટળે તુચ્છ નામે, હચે વાંછિત કાજ જી, સેવ સ્હાલી ખાંડ જલેબી, લાપસી તલધારીજી સેવઇઆ મોતયા મોદક,તુમ નામે લહે નર નારી જી. •....૧ ખાજાં તાજાં ફીણાં મગદલ, મેસૂર ને મોતીચુર જી, દ્રાખ બદામ અખોડ ખલેલાં, ખારેક ખૂરમાં ખજૂર છે, નાલિયેર નારંગી દાડિમ, મીઠાફણસ ઉદારજી એ ફલ શૂળ લઇ જિનજીને પૂજે, ચઉવીશે સુખકાર જી. ...૨ દૂધપાક દસી માલપુઆ પેંડા, પતાસા ને પૂરી જી, ગુંદપાક ગોળધાણી ગલેફાં, ગોળપાપડી ગુણ ભરી જી, આંબા રાયણ સાકર ઘેબર, મરકીની સમ મીઠી જી, એ સુખડીશી જિનજીની વાણી, અતિમીઠી મે દીઠી જી. સાલિ દાલિ પંચામૃત ભોજન,ખીર ખાંડ ને પોલી જી. સરસ સલુણા ઉન્હાં તીખાં, નિત જમીચે ધીસ્યું ઝબોળી જી, પાન સુપારી કાળો ચૂનો, એલચી વાસિત પાણી જી, વીરકહે જો અંબાઈ તુકે, તો સુખ લહે સવિ પ્રાણી છે. ...૪
...૩
શ્રી ગિરનારે જે ગુણ નીલો, તે તરણ તારણ ત્રિભુવન તિલો, નેમીશ્વર નમીએ તે સદા, સેવ્યો આપે સુખ સંપદા. ૧ ઇન્દ્રાદિક દેવ જેહને નમે, દર્શન દીઠે દુઃખ ઉપશમેં, જે અતિત અનામત વર્તમાન, તે જિનવર વંદુ વર પ્રધાન. ૨ અરિહંતે વાણી ઉચ્ચારી, ગણધરે તે રચના કરી, પીસ્તાલીશ આગમ જાણીએ, અને તેના ચિત્ત આણીએ. ૩
For Private And Personal Use Only