________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિન : - -- - - - ૧૧૧
ગઢ ગિરનારની અધિષ્ઠાયિકા જિન શાસનની રખવાળીકા, સમરૂ સા દેવી અંબિકા, કવિ ઉદયરત્ન સુખદાચિકા. ૪
શ્રી પાર્શ્વનાથ જિન થોચો - ૧૪ -
(૧) શ્રી શંખેશ્વર પાસ જિણેસર, વિનતિ મુજ અવધારો જી, દુરમતિ કાપી સમકિત આપી, નિજ સેવકને તારો જી; તું જગનાયક શિવસુખદાચક, તું ત્રિભુવન સુખકારી જી, હરિ હિતકારી પ્રભુ ઉપગારી, ચાદવ જરા નિવારી જી. ૧ શ્રી શંખેશ્વર પુર અતિ સુંદર, જિહાં જિન આપ બિરાજે છે, સુરગિરિ સમ અતિ ધવલ પ્રાસાદ, દંડ કલશ ધ્વજ રાજે જી; ચિહું દિશિ બાવન જિનમંદિરમે, ચોવીશે જિન વંદો જી, ભીડભંડન જગગુરુ મુખ નિરખો, જિમ ચિરકાલે નંદો જી. ૨ શ્રી શંખેશ્વરસાહિબ દરિસન, સંઘ બહું તિહાં આવે છે, ધન કેકી જિમ જિનમુખ નિરખી, ગોરી મંગલ ગીત ગાવે છે, આઠ સત્તર એકવીશ પ્રકારે, અકોત્તર બહું ભેદે છે, આગમ રીતે જગગુરુ પૂજે, કર્મકઠીનને છેદે જી. ૩ શંખેશ્વરને જિમણે પાસે, મા પદ્માવતી દરે જી, સુરપતિ ધરણરાજ પટરાણી, તેજે રવિ શશી જીપે જી; તપગચ્છપતિ શ્રી વિજય નિણંદસૂરિ, અહનિશ તસ આરાધેજી, કૃષ્ણવિજય જિનસેવા કરતાં, રંગ અધિક જશ વાઘે જી. ૪
સકલ સુરાસુર સેવે પાચા, નગરી વાણારસી નામ સોહાચા,
અશ્વસેન કુલ આયા, દશ ને ચાર સુપન દીખલાયા, વામાદેવી માતાએ જાચા,
લંછન નાગ સોહાચા,
For Private And Personal Use Only