________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમતિ વયણે મ ભૂલ ગમાર, તીરથ ભેટે લાભ અપાર,
ભવિચણ ભાવે જુહાર. ૨ પ્રગટ છઠ્ઠ અંગે વખાણી, દ્રોપદી પાંડવની પટરાણી,
પૂજ જિન પ્રતિમાની વિધિશું કીધી ઉલટ આણી, નારદ મિથ્યાદૃષ્ટિ અન્નાણી,
છાંડ્યો અવિરતિ જાણી; શ્રાવકકુલની એ સહિ નાણી, સમકિત આલાવે આખ્યાણી,
સાતમે અંગે વખાણી, પૂજનીક એ પ્રતિમા અંકાણી, દમ અનેક આગમની વાણી,
તે સુણજો ભવિ પ્રાણી. ૩ કેડે કટિ મેખલા ઘુઘરીયાલી, પાયે નેઉર રમઝમ ચાલી,
ઉર્જિતગિરિ રખવાલી, અધર લાલ જિસ્યા પરવાલી, કંચનવાન કાયા સુકુમાલી,
કર લહકે અંબડાલી; વૈરીને લાગે વિકરાલી, સંઘના વિઘ્ન હરે ઉજમાલી,
અંબાદેવી મથાલી, મહિમાએ દશ દિશિ અજુઆલી, ગુરુ શ્રી સંઘવિજય સંભાલી,
દિન દિન નિત્ય દીવાલી. ૪
સુર અસુર વંદિત પાયપંકજ, મયણમલ્લમફોભિત, ઘનસુઘન શ્યામ શરીર સુંદર, શંખ લંછન શોભિતં; શિવાદેવી નંદન ત્રિજગવંદન, ભવિક કમલ દિનેશ્વર, ગિરનાર ગિરિવર શિખર વંદો, નેમિનાથ જિનેશ્વર. ૧ અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વર, વાસુપૂજ્ય ચંપાનગરી સિદ્ધા, નેમ રેવત ગિરિવર;
For Private And Personal Use Only