________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુંડરીકગણધર પૂછે એમ, ચૈત્રીપૂનમનો મહિમા છે કેમ?
શ્રી આદિશ્વર ભાખે તેમ, પાંચકોડી મુનિસુ કેવલજ્ઞાન, ચિત્રીપૂનમે કહ્યું મોનિદાન.
તેણે એ પુંડરીક ઓપમાન; અનંત ચોવીશીના તીર્થકરજેહ,ચેત્રીપૂનમે સિદ્ધયા સિદ્ધાચલ તેહ,
વળી સીઝશે ઇણ ગિરિ કેય, આગમમાંહે એહ વખાણી, ચેત્રીમહિમા ગુણની ખાણી,
ઇમ કહે કેવલનાણી. ૩ ગોમુખ જક્ષ ચક્કેસરીદેવી, શત્રુંજે સાનિધ્ય કરે નિતમેડી,
સમકિતધારી સેવી, જિનશાસનની છે રખવાલી, મિથ્યામતિના મદ જ ગાલી,
રૂપે કરી રઢીઆલી; શ્રીવિજયસિંહસૂરિ ધ્યાને ધ્યાવે, તસશિષ્ય ઉદચવાચક, સુખપાવે,
જય જય શબ્દ સુણાવે, તસ શિશ નય વિબુધ સુખકારી,દેવીકરજો સાનિધ્ય મારી,
શીશ ભાણને જય જયકારી. ૪
(રાગ - શ્રીવીરજિનેશ્વર અતિ અલવેસર) શ્રીશંસંજયગિરિદ મનોહર, ધન ધન જન મન મોહે જી, નાભિનવેસરનંદન નિરુપમ, મૂલનાચક જિહાં સોહે જી; સન્મુખ મૂરતિ પુંડરીકની, ભવિજન આનંદકારી જી, ચૈત્રીપૂનમ દિન બહુ બહુ મહિમા, પ્રણમ્ સુમતિ વિચારી જી. ૧ અતીત અને વર્તમાન અનાગત, જે હુઆ ભગવંત જી, સંપ્રતિ છે વલી હોસ્પે જે જિન, શિવકમલાના કંત જી; એ ગિરિ કેરો મહિમા જાણી, સમોસર્યા અનંતા જી, પ્રણમું ભરત ખેત્રિ અનંતા, આવચ્ચે જે અરિહંતા જી. ૨
For Private And Personal Use Only