________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવડજક્ષ કરે દિનરાયા, શેત્રુંજે સાનિધ્ય શિવપદદાયા,
ગોમુખ ચક્કસરી માયા, ચંપકવરણી જેહની કાચા, પિહરણ નવ રંગ વેષ બનાયા,
નાભિનંદન શિવ માયા, શ્રીવિજયદેવસૂરિ પાટ સોહાયા, શ્રી વિજયપ્રભસૂરિ પાટ વધાયા,
અમૃતવાણી સુણાયા, હર્ષવિજય કવિ શિશ સવાયા, દર્ભાવતીમાં સિદ્ધાચલ ગાયા,
લક્ષ્મીવિજય સુખ પાયા. ૪
(રાગ - શ્રી શત્રુંજય તીરથસાર) સકલ તીરથમાંહે શિરદાર, શ્રી શત્રુંજો અતિ હે ઉદાર,
મહિમા જેહનો અપાર, શ્રી આદિશ્વર જગદાધાર, સમોસર્યા પ્રભુજી સુખકાર,
પૂરવ નવ્વાણું એ વાર; એક દિન ચૈત્રીપૂનમ સાર, પ્રભુજી આવ્યા શત્રુંજે લેઇ પરિવાર,
સુર રચે સમોસરણ તિવાર, તે સમોસરણે પ્રભુજી વિરાજે, છત્ર બચ શિર ઉપર છાજે,
જજન વાણી ગાજે. ૧ પ્રણામો ભગતે ભવિયાં સોચ, નંદીશ્વર યાત્રાએ ફલ હોય,
તેહથી બમણું પુંડરીક જોય, રુચકાચલ ગજcતે ચૈત્ય વખાણું, જંબૂવૃક્ષ ઘાતકી મન આણું,
પુકખર દ્વિપ સમેતશિખરે જાણું, આબુ અષ્ટાપદ ચેત્ય જુહારી, ભવ ભવના હવે કાજ સમારી,
આતમને હિતકારી, એ તીરથસેવાથી જે ફલ લીજે, તેથી કોડગણું શત્રુંજે જો ભાવીજે,
આદિશ્વર પૂજીજે. ૨
For Private And Personal Use Only