________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
રાસ કસ્તુરીની વાર્તા.
હવે તે ઉંઘી સ્ત્રીજન; દાર ુ' ખાયે બાંધ્યું સાર, ત્યાંથી નીકળ નાડી અઢાર, દરવાજા પાસે આવ્યા સહિ, હારે દરવાજો ભીડેલા તહીં; છાના માના ભેટા તે ઠાર, તે દરવાજે ન કો મહાર. વળી લીધે છે કારના વેષ, રટણ કરેછે. દેશદેશ; મનમાં એમ કર્યો વિચાર, મળી જાય વજીરને કુમાર. એમ વિચારી કરતા ક્રૂ, વછર સુતને મનમાં ધરે; અળે મુજને મિત્ર સાક્ષાત, તા સુખ દુખની કે રીએ વાત. એમ વિચારી ચાલ્યા જાય, જીવે નહીં ડુંગરને શુક્રાય; એહ વાત એટલેથી રહી, કસ્તુરાવતીની શી ગત ચઇ.
દારા—નારી નિદ્રાવશ થઇ જ્યાહરે રહી પાછલી રાત; સ્વપ્ન થયુ તે નારને, તે કહું વિસ્તારી વાત. જાણે સ્વામી રીસાઇ ગયા, ખાંધી અંગ હથીયાર; ત્યારે કાલાવાલા કરે ઘણા, તાય માને નહીં ભરથાર. રવામી કહે હું કંથ નહિ, તું નહિ. મહારી નાર; તરખેડી નાંખી નારને, નાઠા ત્યાંથી ભરચાર. નારી છેડે વળગી પડી, ન જાશે! મહાર! ભચાર; રાતે ઘણું કળકળી, એટલે ઝ અકી ઉઠી નાર. સ્વામી દીઠે નહિં સ્હેજમાં, પડી . પેટમાં ફાળ; મુૉંગત થઇ નારી પઢી, હવે આણું મહારા કાળ. “શીષ કુંઢે ને હયું હશે, તેડે માથાના કેશ; હાય હવે હું શું કરૂં, કથ મેલી ચાલ્યા પરદેશ.
ઢાળ ઉદાશી—કસ્તુરાવતી ઘણું ટળવળે, મેહેલની મઝાર; તન નિરાશ મુજને કરી, એમ ન ધરે મુજ ભરચાર. આવી વાત મે શાને કરી, જેથી સ્વામીને લાગ્યું માડું રે; એ રીસ ચઢાવી નાશી ગયા, એ દુખે પડ પાડુરે, એકવાર સમુદ્રમાં પડી, ત્યાંથી પ્રભુએ લીધી ઉગારી; વળી ભાગ અધુરા હતા, જે મે વાત એવી
For Private And Personal Use Only