________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખરાસ કસ્તુરીની વાર્તા.
( ૮૪ )
નહીં, નવ સમા ભલે શેડ; પેલી ગુણુકા મલી જ્યાહરે, ઠીક પહેોંચાડયાં ઠેઠ ગુણકાએ મેળવી નારને, જેહ રતનમાલ છે નામ; તે નારિયે ચરિત્ર કર્યું, પાર પાડ્યું. સૌ કામ. જો ગુણુકા નાર મળે નંદુ તો શું કરે સામત રીત; સા પુરૂષ એકઠા મળે, તાય ન જડે સ્ત્રીરિત્ર.
ચાપાઇ-એવી વાત કરી જયાહરે, રાજાને ગુસ્સો ચડયા ત્યાહરે; રાજ થઈ ગયાં લેાચન, ઉતરી ગયું રાજાનું મન. જીઠી વાત મુજ આગળ ભણા, પુરૂષને લેખામાં નહી ગણા; હવે તારે મહારે શેના સંબંધ, તુટયા તારા માહરા સંબંધ. હવે તું નારી ને હું નર નહીં, એહવી ખરાસે વાણી મહી; નારીએ વિચાર્યું મન માઝાર, રીસાઇ ગયા. જાણે માહરા ભરચાર. ઘણે દહાડે હું પામી પંચ, વળી જતા રહે છે પંથ; કાલાવાલા કર્યાં ઘણા, કસ્તુરાવતીએ ખરાસતણુા. સ્વામી એ તે સ્હેજમાં વાત થઈ, એને ક્રોધ તમારે કરવા નહીં; સ્ત્રી અપ બુદ્ધિ અજ્ઞાન, વાત કહીને થઈ જાણુ. મુરખ નારીની જાત, ન જાણે વિવેક વિચારની વાત; હવે મહારા સમ જો ધરા દુખ, શામાટે ઉતરી ગયુ મુખ હવે આલિંગન લીજીએ, એહ વાતની શાક મુકી દિજીએ; નીસાસા મુકે વારવાર, પણ ખરાસ નવ ખેલે લગાર. પછી કસ્તૂરાવતી પસ્તાઈ શ્રેણી, સ્તુતિ કરે તે સ્વામીતણી; નવ ખાધું નવ પીધું તહી, રાત પડી તે સુતાં જ. મુખે નથી ખેલતે લગાર, સાંભળ્યો વજીરતી કુમાર; નારી કાલાવાલા કરે, ખરાસ રાજા મનમાં નવ ઘરે. તે વળગવા જાય જ્યાહરે, છંછેડી કાઢે ત્યાહરે; એમ કરતાં મધરાતજ ગષ્ટ, નારી તે નિદ્રાવશ થઈ, ત્યારે ખરાસે વિચાર્યું મન,
For Private And Personal Use Only