________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૨ )
બરાસ કસ્તુરીની વાર્તા
ધને સાન, તન નાર નું રોયુ, હલકી પડી ગઈ છેક, પાછું મેતીનું ખોયું, કમળ કરમાઈ ગયું તેનારનું સામળ કહે સૌ સાંભળે, જ્યારે દઠે પતીકા જારને, ઉતર મનને આંબળો.
ચોપાઈ–તે નારી તે ઝાંખી થઈ, ત્યારે કથે વાણું કહી; કેમ નારી જુવે છે અરૂપરૂ, સ્ત્રી ચરીત્ર કે ખરું, ત્યારે ના રીએ જોડયા હાથ, રતુતિ કરવા માંડી સ્વામીની સાથ, ક્ષમા વાંક કરો માહ. ઘણે અપરાધ કર્યો તાહરે પગે લાગે તે નરને નાર, રસ ન કરશે મારા ભરથાર. નારી નીચ થઈ છે કથી, બુદ્ધી નારીમાં કાંઈએ નથી. મારા સ્વામી ચતુર સુજાણ, અવગુણ સાંખે તે ગુણવાન, એમ કહી નયણે નીરજ ભરયાં, ત્યારે ત્યાં બે ભરથાર, શાને આવડું દુ:ખ ધરે, તમે અપરાધ શાને કર્યો, એવું ઠામઠામ મેં જોયું કથી, એમાં વાંક તમારો નથી. સુખે નારી રહેજો તમે, એમ રસ નથી કરતા અમે; ત્યારે નારી પણ પામી ઉલાસ. સુખે રહી સ્વામીની પાસ, પછે મનમાં વિચાર્યું તે ઠામ, તે પેલી નારીનું કામ; મહારે સ્વામી મુરખ ઘણું, શું સમજે ચરિત્ર ચતુરાતણું, પિલી મારી લાભે ભથ્થાર. તે નારે કીધે કુંસિયાર, દેખાડી દીધું મહારું ચરિત્ર; તેથી વાત થઈ વિપરીત, પછી શો બે એકઠી મળી, એક એક સાથે હળીમળી; ખાય પીયે ને દિન નિર્મમર્મ, કરે વિનોદ બંને જણ રમે, એહં વાત અહિં પુરી થઇ, તુરાવતીયે બરાસને કહી; એવાં છે નારીનાં ચરિત્ર, તેની શું પુરૂષ જાણે રીત. ..
દેહરા–કસ્તુરાવતી કહે રાયજી, નારી ચતુર સુજાણ પુરૂષ બિચારો શું કરે, અદલ વિનાને અજાણુ. તે સમદત સમયે
For Private And Personal Use Only