________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા
(૭૫ )
ત્યાં વહુ બહુ કહે સસરાને સાર; તમે દુઃખ ન ધરશે લગાર. તે આવે ત્યારે કહેજે તમે, એને જવાબ દેશું અમે. તમે શાને વિખ ખાઈને મરે, ઉઠે હમણું તે ભજન કરે; જે થનારૂ હશે તે થશે, પરમેશ્વરને ગમતું હશે. તમારું નવ દેવા દઉં નામ, અમે કરૂ છું એવું કામ; ત્યારે સસરો કહે વહુ સાબાશ, મારે તારી મેહાટી છે આશ. તું કુળમાં પ્રગટી રતન, મુરખ પેટ આવ્યો છે તન; અરે વહુ તને લાગુ પાય, એવું કરજે જે શોભા નવ જાય. એમ કહીને છાનાં રહ્યા, પછે ઉપાય તેહના થયા; દિવસ ચેડા થયા
જ્યાહરે, ગુણુકાએ શું કરવું તાહરે. પેલા સેમચંદને કહી એ વાત. ચાલે હવે અમારી સાથ; પાછા પુરૂષ થાઓ તે ઠામ, જેવું સેમદત તેહનું નામ. ગુણકાએ સાથે લીધે સહી, આવી શીવદતનું ઘર છે જહીં; આ પેલી નારને કંથ, જે ગતિ વેગળે પંચ માટે એની કન્યા દીજીએ, તમને ઓશીગણ શું કીજીએ; સાંભળી શેઠે તેની વાણ, દેહમાંથી ગયા છે પ્રાણ. દિમુઢ થઈ ગયે તેવાર, બેલાતુ નથી લગાર; ત્યારે ગુણકા બેલી વચન, કેમ શેઠ ઉતર્યું વદન ફેલ કરી નયણે જળ ભરે, વાણુઓ ઉદાસી શેને કરે; એમ પારકી વસ્તુ કેમ એળવાય, ફેલ કરેથી નહીં રખાય. આપે નારી પછે માટે શોક, નહીં તે મેળવીશું ગામના લેક શાહુકાર જાણીને આપી નાર, તે માટે તમારે રાખીએ ભાર, જુઠા પડશે ને આબરૂ જશે. હાણ આશા જોતજોતામાં થશે.
દેહરા–ત્યારે શીવદત શેઠ એમ બોલીયા, શીદ ચઢાવે આળ; કી અબળા બેલે તમે, મારા જીવને જંજાળ. સાચું કહું સહુ દેખતાં, જુઠે ઈશ્વરની આણ; તે નારીને લઈ ગયે, અમારે પુત્ર
For Private And Personal Use Only