________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૬ )
બરાસ કસ્તુરીની વાતો.
સેતાન. તરત વિદેશથી આવી, ઘરમાં રહે એક રાત; તેનારી દેખી મન ચળ્યું, તે લઈ ગયે પ્રભાત, તેર વરસે આવ, મારે લાડકવાયે તન; જશ કરતી લાવ્યા ઘણી, વળ લાવે ઘણું એક ધન. ઘરમાં વહુ છે સાધી, વળી રૂપનું ધામ; તેણે શીખ દીધી, ઘણી, નવ માન્યું સંતાન. કુબુદ્ધિ થઈ કુંવરને, ઉપની બોટી પ્રીત; સુખ દુઃખની વાત કરી નથી, વાત થઈ વીપરીત હવે ગુહેગાર થયે તાહરે, કહે તે સાંભળી રહું; જેમ મન માને તમ તણું. જે કહે તે તમને દઉ, હવે શોરબકાર કરશે નહીં, ન જણાવશે ગામના લેક; કર જોડી હું કરગરું, શાંત પમાડું શેક.
પાઇએવા શેઠે કહ્યા વચન, સુણ ગુણકાને ચઢી અ ગન; શેઠ જુઠું બેલે છો તમે, રાજાને જાણ કરું છું અને મારે ધનમાલ કાંઈ જોઈતું નથી, નારી એહની આપ સર્વથી શેઠ કહે સાંભળો વાણ, જૂઠું બોલે ઈશ્વરની અણ; બીજીવાતે માનત મન, સ્ત્રીલેઈ ગયો છે તન. તું કહે તે આપું સહુ વાણું, તેના સાક્ષી શ્રી ભગવાન ત્યાં સોમદતે માંડયું રૂદન, મારી સ્ત્રી છે અતિ પાવન ધન માલને હું શું કરું, સ્ત્રી વિના તે નિચે મરું. એમ શેર બકેર કીધે
જ્યાહરે, ઘરમાં વહુ આવી ત્યારે; અરે સસરાજી આ શી વાત, કેમ માંડી બેઠા છે વઢવાડ સસરાએ ત્યાં જોયા હોય, વહુને ત્યાં કહી સે વાત; વહ કહે ઘરમાં આવો તમે, એનું મન મનાવું અમે. ઘરમાં તેડી કહ્યું વૃત્તાંત, ભાગી તેના મનની ભ્રાત; એ ફજેતી કરશે આ વાર, લેક મેળવશે અપરંપાર. એની સાથ જઈશું અમે, માટે હું કહે તેમ કરીને તમે. એ કામ આપણું થાતું હોય,
For Private And Personal Use Only