________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરસ કસ્તુરીની વાર્તા
( ૭ ).
ઉઠયાં તે ધર. શીવદત શેઠ ઉઠયા ત્યાં સહી, બેઠા વિચાર કરે છે તહીં; રતનમાલ પણ ઉીિ નાર, તેના ઘરમાં કામ છે સાર. દિવસ પર ચડ્યો છે સહી, શીવદત શેઠ બે તહીં; આજ ભાઈ કેમ ઉઠયા નથી, દિવસ ચઢી ગયે સર્વથી. એક ચાકર બેલ્યો તે વાર, જાઓ કુંવરને ઉઠાડે સાર; કહિએ દિવસ ચઢયે છે ખર, બહાર બાવીને દાતણ કરે; આ રતનમાળ જે સુંદર નાર; તેણે રસોઈ કરી તૈયાર, આપણ બે ભોજન કીજીએ. આજ તે વરસે લ્હાવો લીએ, ચાકરે આવી કીધો સાદ; પણ કેાઈએ ન દીધે જવાબ, ઘણુતો એક સાદ પાડ્યા સહી, પણ ઓરડો ઉઘાડે નહીં.
દેહરા–રડે ઉઘાડયો ત્યાં સહી, ન મળે શાહને તન; પછે આ શેઠ કને, કર જોડી કહે વચન. ઓરડામાં કોઈ નથી, અમે જોયા ખુણા ચાર; સેજ સુની પડી ત્યાં કને, તમ પુત્ર મળે ન લગાર. ત્યારે શેઠે વિચારયું મન વિષે, ઉઠ હશે સવાર; પ્રાતઃ કાળે ઉડી તે ગયે, હશે કામ કાંઈ બહાર. વહુ પાસે સસરે આવી, બે એમ વચન; કંય તમારે કયાં ગયે, પ્રાતઃકાળે ઉડી પાવન. ત્યારે વહુ કહે સસરા સુણે, શું પડયું આપણું કાજ; શું કરૂં મહારા તાત, મહને કહેતાં આવે છે લાજલક્ષણવંતાએ લક્ષણ ગણું, બેઈ લાખ ટકાની લાજ; તે તમ આગળ શું કહું તમ પુત્ર નથી આવ્યા બાજ. એમ કહી જળ નયણે ભરયાં, સાંભળે સસરા વચન; હવે લાજ ઈજત રહેશે નહી, એવું કીધું તમારે તને. હવે ઈજત જશે સઉ લેકમાં, લુંટાશે ધનમાલ; આબરૂના થશે કાંકરા, એવું કીધું તમારે બાળ. કાલ રાતે આવ્યા મહેલમાં, ત્યાં દોડી પેલી નાર; તમે મુને સોંપીતી શેઠજી, જેહ
For Private And Personal Use Only