________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ )
ખરાસ કસ્તુરીની વાર્તા
લીધી. સુરા પુરા રાજન, રંગ રૂપ તેના કો; તે વિનતાને મન કશા, વડાલા તેને મન વસ્યા.
ચેાપા”—તે નારે અતિ નિયપણું, પછી શું કામ કર્યું શ્રેણું; ભર નિદ્રામાં · દીા ભરથાર, કાઢયા કામનીએ ટાર. ઢીંચણુ મુક્યાં છાતી ઉપરે, કટાર લેઇ મુકયો ગળે; માટે પરપાટા આવ્યા સહિ, જીવ ગયા તેના તક્ષક્ષુ હિં. પેલા શામત જીવેછે દૃષ્ટ, ધણું તેહ મન પામ્યા કષ્ટ; થરથર ધ્રુજવા લાગી દેડ, ફટફટ નારી શું કીધું એહ. ચાદરમાં બાંધી ગાંસડી, માથે મુકી ખાહેર નીસરી; જઇ નાંખ્યા તેને દરિયા માંહ. પછી આવી ધરમાં ત્યાં, પછી ખેલી શામદત પ્રત્યે વા; એ સ્ત્રી ચરિત્ર જોયું નિરવાણુ; ત્યારે શામદંત કહે સાંભળ નાર, મિથ્યા માર્યાં તહારા ભરથાર. એ. માં સ્ત્રીચરિત્ર શું કહેવાય, તને મારતાં ક્રમ ન આવી દયાય; હજી આપને મળ્યા નહી; સુખ દુઃખની વાત કીધી નહી. ત્યારે નારી કહે સાંભળજો નર, તારા ઘરમાં છે એવી નાર; સ્ત્રી ચરિત્ર મ ગાત્રે સહી, તેનું પ્રાક્રમ કરે તહી, ત્યારે શામત કહે કહું શું કથી, મહારે ઘેર અહાવી નારી નથી, સતી સાધ્વી છે રે નાર. એવું કામ ન કરે લગાર. રત્ન માલ કહે આવશું તમ ધેર, સધળા પતાવશું ત્યાં પેર. હને સ્ત્રીચરિત્ર આપવાને સાર, મેં માર્યાં મા ભરચાર; હવે તમે કરેા એક કામ, પાછા જાએ ગુણકાને ધામ; વાત સ માંડીને કહેા, ઘેાડા દિવસ તેને ઘેર રહેા; તે ગુણકારે લઈને સાર, પાછા પુરૂષ થઇ આવો આ ઠાર; એવા ખેલ નારીએ કહ્યો, સામત ગુણુકાને ઘેર ગયા. વાત સરવે માંડીને કહી, એહ વાત એટલેથી રહી; એટલે ત્યાં ઉગ્યે સવાર, સઉ સુતા
.
For Private And Personal Use Only