________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કરતુરીની વાત.
પાઠ--એ વાત એટલેથી રહી, પેલી નારીની શી ગત થઇ. તે ગરડ લેઈ ઉડયો તે ગગન, આ છે એક સો જેજન. એક મેટો પહાડ દીઠે છે તહી, ઉભા ગરૂડ તે ઉપર જઈ; ચાંચમાંથી કાઢી છે નાર, કરવા બેઠે તેને અહાર, તે ગરૂડે જ્યારે કાઢી બહાર, જુવે તે; જીવતી દીઠી નાર; મુકી નારી ઉડે ગગન, નારી બેઠી ત્યાં કરે રૂદન ત્યાં અરણ્ય વન તે ભારે સહી, પશુ પંખી જઈ માનવ નહિ; જળ ફળ ન મળે લગાર, ત્યાં એકલી રૂદન કરે છે નાર, મેં એ કાંઈ માટે કર્યો વિચાર નાહાવા મન કીધું રૂધિર મજાર; મારા રામને બહુ નેહ, તેમની તજશે હવે એ દેહ, અને પ્રભુ નધિારાને આધાર, ચડે વેગે મારી વાર; તમો ભગત દુખની સાંભળો વાણ, તતક્ષણ રહે તમે ભગવાન.
(૭) પ્રથમ મી સ્વરૂપ, ભુપ શખાસુર માર્યો; બીજે કશ્યપ રૂપે. ચોદ રત્ન બહાર કહાથે, ત્રીજે વરાહ સ્વરૂપ, પૃથવિ અહિ દહાડે રાખી; હિરણાકશ્યપને તત્કાળ, લજ્યા તેની નવ રાખી ચોથે નરસિંહ સ્વરૂપ પ્રગટ, પ્રહાદ કાજે સરી; સ્થંભમાંથી પ્રગટ ટયા તહીં, તેના બાપને માર્યો સહી. પાંચમે પરમેશ્વર રૂ૫, વામન થઈ વિશ્વમાં વ્યાપે; એ બાણાસુરને બાપ બળી પાતાળે ચાં; છઠે ફરશુરામ, કરણી તે કરમાં લીધી; સહસ્ત્ર અરજુનને નાશ, પછી પૃથવિ નક્ષત્રી કીધી. સાતમે રામચંદ્રજી થયા. વાંદર ટોળી મેળવી સહિ; સમુદ્રમાં પત્થર તારી, રાજા રાવણ મા જઈ આઠમે શ્રીકૃષ્ણ અવતાર. મને હર મેહન જેવું પુર્ણ સોળ અવતાર, ભગતને દરશન દેવું. નવમે બુધ સ્વરૂપ, ધ્યાન એક ચિત માંડી; મારૂ મારું નહિ કાએ, લજજા શાની તરછોડી. દશમે કલંક આવતાર, પૃથ્વિને પ્રલય કર્યો; વળી ભક્તને કારણે એમ મળે અવતર્યો.
For Private And Personal Use Only