________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખરાસ કસ્તુરીની વાર્તા.
( v)
ચાપા—એમ નારી કરે રૂદન, કાણુ સહાય કરે ભગવંત; એમ ગુ દિવસને ત્રણ રાત, એકલી રૂદન કરે છે જાત. એચ દિવસ ત્રણ ગયા જ્યાહરે, પછી કામ થયું સાહરે ત્યાંથી એક જોજનપર તહી, એક યિના આશ્રમ છે સહી. ઘેર વિદ્યાર્થિ ભણે છે હ્મા, વિદ્યામાં કશી નહિ મા; તેને ગુરૂએ સાંપ્યું કામ, દા બીજીવા ચાલ્યા તે; યુખે જપતા ગુરુનું નામ, માગ્યા નારી ખેડી જેલ ઠામ. તે પહાડ તળે આવ્યા જ્યાહરે, દ વીષ્ણુવા માંડયા ત્યાહરે; ઝીણું. શબ્દ રડે ત્યાં નાર, ત્યારે વિદ્યાર્થિએ કર્યાં વિચાર. કઈ શ્રુત પ્રેત ડાકણુ છે અહીં, એ કાણુ કારણ રડે છે અહીં; પછી હિંમત રાખી સર્વે રહ્યા, શબ્દ સાંભળિ પહાડ ઉપર ગયા. દીકી નારી નાતમ વેશ, ત્યારે સામે પડ્યા મંદેશ, પુછે સાંભળી સમાચાર; કેમ રૂદન કરે છે નાર. તેણે તેનું કહ્યું વૃત્તાંત, ભાગી તેના મનની બ્રાંત; ત્યારે વિદ્યાર્થિને આવી ધ્યા, તેને ગુરૂ પાસે તેડી ગયા. ગુરૃ આગળ માંડી કહી વાત, આ નારી સુામળ ાત; વળી ગર્ભવતી નારી સહી, તેના દુઃખના પારજ નહિ, ત્યારે ગુરૂજીએ દીધી ધીર, મુખ પખાળી પાયું નીર, ભાવતાં કરામાં ભેજન, પછી રૂષિ બલ્પા વચન. તમે સુખે રહેા અમારે ધાર, તમ હુમ પુત્રી કરે ઠામ; જાણે પીયરમાં જણવા આવ્યાં જેમ તમે મનમાં ચીતવજો તેમ. હવે દુઃખ માં ધરો લગાર, સુખે રહો ત મારૂં દ્વાર; પછી નારીતે ઠામે રહી, જ્યારે પ્રભુની કૃપા થઇ. સુખ પામીને પઢાંચી આશ. એટલે પુછ્યુ થયા દસ માસ; શુભ નક્ષત્ર શુભ તીથી સામવાર, પુત્ર પ્રસન્ન કર્યાં ત્યાં નાર, ઘેરથી વિધાર્થી આવ્યા જ્યાં, ગુરૂતે વધામણિ કહી ત્યાંય; ગુરૂને હ થયા. તે વાર, જન્મ અક્ષર કરાવ્યા સાર, પછી પુત્રના કલા સમાચાર, તામ
For Private And Personal Use Only