________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરાસ કસ્તુરીની વાર્તા.
( ૫ )
ઉડી ગઇ, નથી ચરથર કંપે કામ,
વત થઈ રહ્યા, સુજે નહિ કાંઈ પેર; સુધ સાન વાતુ ઘેર. હવે જવાબ શું દેશું રાયને, એમ એક દ્રષ્ટે ઉચુ જીવે સહી, કયા કરે હાય હાય. વાર જ્યારે ઘણી ચ, ત્યારે રાય થાય અસ્વાર; થાડા સેવક લઇ કરી, આવ્યા વાડી મેજાર. દીનમુખ દીઠાં સર્વનાં, ત્યારે પુછે એમ; રાણી મારી ક્યાં ગઇ, મુખ ખેલે નહીં કેમ. ડુમા ખાઝયા સત્ર તે, મુખે નવ એલાય; કઠે રૂદન થાય સહી, થર થર કંપે કાય. રાજા પણ વિસ્સે થયા, રખે થયુ વિધન, રાણી મારી ક્યાં ગઇ, એમ પુછે રાજન. કહે સેવક રાજા સુણા, થયેા મહા ઉતપાત; રાણી ઝીલતાં હતાં વાવમાં; કહું સૈ માંડીને વાત, પછે તક માટું થયું, આવ્યો વિનતાના તન; તેણે લીધી ચાંચમાં, તે લેઇ ઉડયા ગગન. અમે ઉપાય અદા કર્યા, મારા અતિશેમાર; તે અંત્રિક્ષ મારગ ઉડી ગયા, તે મે જોયા કર્યું આ ઠાર. એવું કહેતાં ઝખકી ગયા, રાજા પડયા પૃથ્વી માઝાર; શ્વાસ નહિ ચેતન નહિ, ત્યાં થઇ રહ્યો હાહાકાર. ત્યાં નગર બધું આવી મળ્યું, આવ્યે પુર પ્રધાન; તે રાજાને ઘણું વિનવે, તાય ખાલે નહિ રાજન ગુલાબ અત્તર તેા છાટમાં ઘણાં, એમ કીધા ઘણા ઉપાય; ચાર ઘડીએ મુર્છા વળી, ત્યારે આલ્યા રાય. રાણી મારી કર્યાં ગઇ ? શી થઈ એની પેર; રાષ્ટ્રી રણમાં મુકી કરી, શુ માં લઈ જાશુ ઘેર, ત્યારે પ્રધાન રાયને પ્રીતે, વળી નગરલાક તે ઠામ; નગર શેઠ આદે સહી; તે સહુ કરે પ્રાગ, મેં ધાર્યું તે શું થયું, તુટી મારી આશ; મેં પુત્ર સુખ દીઠું' નહિ, હું છેક થયા નિરાશ, મહા કપાંત કી બહુ, પછી વિચારી પેર; પ્રધાન લેાક સહુએ મળી, તેડી લાવ્યા ઘેર. તે દુ:ખ અતિશે ભાગવે, મનથી રહે ઉદાસ; સભા મધ્યે બેસે સહિ પશુ મત નારીની પાસ.
For Private And Personal Use Only