________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કરતુરીની વાર્તા
તેહ; જેણે જેવું ગમતુ મન. તેણે તેવું કહ્યું વચન. સર્વનાં લખી રાખ્યાં નામ, જેને જેવું હતું કામ, તે કાગળ રાખે પિતા કને, પછે ગુમાસ્તા પ્રત્યે વાણુ ભણે, જ્યારે આપણે આવવાનું થાય તે વખતે સંભરજે ત્યાંય; એટલે રાત પડી જાહરે, પિતે મહેલ આ તાહરે. પછી બોલ્યા નારીની સાથ, સાંભળ સ્ત્રી મારી વાત; તારે જોઈતું હોય છે, મારી પાસે મંગાવો તેહ, તારે નારી બેલી વાણ, એ જુદી વાત શાને કરે જાણ સાંભળે સ્વામિ ચતુરસુજાણ, અમને લેખામાં નહિ આણ. સર્વને આણી આપશે સહિ. હું મંગાવું તે લાવો નહિ; ત્યારે સોમદત કહે સાંભળો વાણું, તુજને મેં સે એ છે પ્રાણ સર્વનું પછી લાવશું સહી. તમારૂ પ્રથમ લાવશું અહીં. નારી કહે સાંભળો ભરથાર. એ મારા મનને વિચાર, મારા મનમાં છે બહુ ભાવ, મારે એક જણસનો છે અટકાવ; ગુમાસ્તા પાસ મંગાવશે નહિ. તમે જાતે લાવશો. સહી, કોઈ ના જાણે તેનું નામ, મારે છાનું છે તે કામ. તારે કંથ કહે સુણે તમે, છાનું માનુ લાવીશું અમે. તારે સ્ત્રી કહેરે ભરથાર, મારે અસ્ત્રીચરિત્ર જઈએ આ ઠર; જે લાવો તે લાવજે એક, તારે હું જાણીશ પુરો નેહ, પણ હું એટલું જાણું છું ત્યામ, મારૂ થવાનું નથી કામ; બીજાનું લેપ આવશે સહી. મારી વસ્તુ લાવવાના નહિ. ઘેલી નારી તે ઘેલુ કહ્યું, તારી વસ્તુ લાવ્યા વિના કેમ રહું. કાગળમાં લખી લીધું તેહ, નારીએ મંગાવ્યું. જેહ. - દેહરા–વાત કરતાં રાત એમ વહી ગઈ, થયું છે. સવાર, શોમદતે ઉડી કરી, અરનાન કીધું તે ઠાર ભજન કીધાં ભાવતાં. જવા થયા તૈયાર; માબાપની આજ્ઞા લઈ કરિ, સઉને કર્યો જુહાર
For Private And Personal Use Only