________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કરતુરીની વાર્તા
કહું તેની હા ભણે. વહાણમાં માલ ભરું અપાર, પરદેશ જઈ કરે વેપાર માટે અમને આશા દીજીએ, શુભમહુરત જોઈ પંથ લીજીએ. ત્યારે બેલાં માત ને તાત, પુત્ર તું સાંભેળ અમારી વાત, શામાટે
પરદેશે જાઓ, એવડું દુ;ખ શાને ચાહે. આપણે દ્રવ્ય છે અપરમ - પાર, આંખ આગળથી નહીં કહા બહાર; બીજા તો છે નાહાના કમાર, તમારે માથે છે સઉ ભાર. એને સમજણું થાય જાહરે, તમે વિદેશ જાજો તારે. તારે પુત્ર કહે જઈશું અમે, શાને ના કહે છે તમે, થડા દિવસે અમે આવશું, જશ અને લાખેણે લાવશું. માથે માબાપ બેઠાં છે સાર, ત્યાં સુધી જવાશે બહાર; પછે ચિંતા અદકી થાય, ત્યારે અમથી કયાંથી જવાય. માટે અમને આતા દીજીએ, હવે અમે અમારે પથ લીજીએ, તારે મા બાપે વિચાર્યું મન, હવે કહ્યું માનવાને નહિ તન. માતતાત કહે વહેલા આવજે, કુશળ વાત વહેલી કહાવજે; પછી પંડિત મહુરત જોયું સાર, આજથી ચોથે દહાડે નિરધાર. ત્યાં વહાણુની સજાઈ કરી, જણસ માલ તેમાં બહ ભરી; ધેર ગુમાસ્તા થયા તૈયાર, ચાકર નફર અપરમપાર, હવે સવારે નિસરવું સહી, પિતા પ્રત્યે વાણી કહી; ત્યારે સોમદતે વાણી કહી, રાતે કુટુંબને મળવું સહી. ભાઈ ભોજાઈ પણ બેઠાં પાસ, સેમદત કહે આણી હુલ્લાસ; જેને જે જોઈતું હોય સાર, તમે તે લખાવે નિરધાર. શું જોઈએ તે કહાની તમે, નિગ્ન કરીને લાવું અમે; તારે બેલી તેની માત, સાંભળ પુત્ર માહારી વાત. એક નૌતમ સારું લાવજે ચીર, જેમાં હેય નવ રંગનું હીર; તારે બેહેન કહે સાંભળો ભાઈ, કાંઈ હેય લાવજો નવાઈ. ભાઈ કહે તમને ગમતું જેલ, નવલ વસ્તુ કઈ લાવજો
For Private And Personal Use Only