________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા
એ બાપનું ધન મેં છાનામા સાંભળ્યું, રહેવાય નહી ભરથાર, તે તમને કહ્યું સહી, એ માત તાતને વિયાર. ત્યારે સમાત કહે નારી સુણે સાચી કહીયે વાત; હવે હું પરેશે પરવર, ધન લાવું અસેખ્યાત. મહેણું ટાળું માબાપનું, સફરે જાવું સવાર, સરે જઈ આવ્યાં છે, સુખ ભોગવશે નાર. ત્યારે નારી કહે નાવલા, મેં બટું કીધું ક્રમ; મારા પરપંચ મુજને નડ્યા, તમે જવા કરે છે ગામ મેં એ વાત શાને કરી, તમ આગળ ભરથાર; ન કહ્યું હેત તો જતો નથી, શાને નીકળત ઘરથી બહાર. હવે તમ વિના કેમ ચાલશે, ઘડી એક વરસ સે થાય, તમ વિનેગે ફાટી પડી, એકલા કેમ રહેવાય. એમ કહીને કળકળે, રૂદન કરે બહુ નાર; થનાર હશે તે થાશે સહી, જવા નહિ દઉ ભરમાર. કંથ કરે કામની, શાને દુઃખ પામે મન; હું થોડા દિવસમાં આવીશ, રળીને ઝાઝું ધન. એકવાર જાવાદે મુને, ફરી કહું નહિ બીજી વાર; મારા સમ જો કામની, નેત્રે ભરે જળધાર. નારી કહે સુણે કંથજી, તમ વિના એશીયાળી થાઉં, તમ વિજોગે સઉ તળું, પાન ફળ નહી ખાઉં. હાજર રહેવું સંસારે, પલંગ તજુ ભરથાર; ખટરસ ભજન નહી કાં, શણગાર સજીનહી લગાર, વહેલા આવજે નાવલા, જેઉં છું તમારી વાટ; જ્યારે તમને દેખશું, ત્યારે ટળશે ઉચ્ચાટ.
ચોપાઈ–મનમાં નારી ચિંતવે આપ, જ્યારે ઘરમાંથી જ અપ; પણ મેહેડે કાલાવાલા કરે, તેને સ્વામી સાચું ધરે. એમ કરીને સુતાં નરનાર, એટલે થયું ત્યાં સવાર; સેમદત્ત ત્યાંથી ઉડા સહી, અસ્નાન દાતણ કીધું તહી. જોજન કરવા બેઠાં માતને તાત, સાથે બેઠા પાંચે ભાત. ત્યારે સેમદત કહે પિતા સુણે, એક વચન
For Private And Personal Use Only