________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાતો
(૫૯)
એ આગળ સહુ અર્થ. વીરચંદ નામ તેતણું, માનબા તેની નાર સોમદત વરદત રીખવને, સઘળે ભાર. કસ્તુરાવતી નામે કામની, તે સોમદતની નાર; રડી શભા તેહની, ઘરને રાખે ભાર. તેણું પ્રીત રાખે ઘણુ, સોમદતને વહાલો પ્રાણુ નરને નારી માને નહીં, બેટી બનાવે વાણુ જુઠી વાત બહુ દાખવે, કરે હાવ મે ભાવ; તમથી વાહાલું કે નહીં, એ એને બનાવ. મનમાં ગણે નહિ કંથને, મહેડે કરે વખાણ તમ પડખે ચાલે નહી, તું મારો જીવન પ્રાણું. સોમદત સાચુ લહે, જાણે સતી મુજ નાર; હેત બહુ મુજ ઉપર ધરે, પ્રીત છે અપરમપાર. પાણી કેમ પીવાએ તમ વિના. આગે એકે મન; નીદ્રા કેમ આવે નાવલી, તુજ પર એવું મન. નારી મેહડે જે કરે, કાલાવાલા કરોડ; તેને લેજો ઓળખી, નારી કરી છે. કંથને સ્નેહ દેખાડાવે ઘણું કરે જારનું કામ; જાર સાથે જારી કરે, જાણ નથી તે શ્યામ ઘણા એક દિવસ વહી ગયા, નારી વિચારે આપ જારને મળતું નથી, ઘરમાં કંથનું પાપ ઉપાય કરે અકલથકી, કંચને કહાડું બહાર; પછે કંઈ ચીંતા નથી, સુખે તેડુ મુજ જાર. એ કપના પિતે કરી, રાતે આવ્યો
શ્યામ; ખાનપાન ખૂબી કરી, નારી બોલી પ્રણામ. સ્ત્રી ચરિત્ર કીધું ઘણું. નેતરે ભરીયાં નિર; ધરૂશકા ભરી કહે કંથને, સાંભળે હડના ધિર. કાલે માંહો માંહે વાત કરી, આ પાડોશણની સોય; શાહ કુંવર મુરખ છે, કોઈ સમજ નથી વાત. એના બાપે ધન ઘણું. તે બેઠો બેઠે ખાય; બીજે કુંવર છે નાનડે, તેને કેમ કહેવાય. એના બાપ એવડા હતા, જતા સફર ભરી વહાણ: તેથી ધન મેળવ્યું ઘણું, આતે પેટે પડીઓ પહાણ. એથી તે વાંઝીઆ ભલા, એવા ન જોઈએ તન, મુરખ પડયો મુજ પેટમાં, ખાય ૨
For Private And Personal Use Only