________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬ )
બરાસ કસ્તુરીની વાર્તા.
માછલી, હું તુજ વિનાની તેમ. એમ કલ્પાંત કીધું ઘણું, મુખે કેમ
લાયક પુત્રી પણ એમ પ્રીવે, ગળગળીત થઈ જાય. વળાવીને પાછા વળ્યા, પ્રધાન ને સહુ લેક રાય સભામાં આવીયા, પરહર્યો પાછો શોક.
પાઠ-હવે એ વાત એટલેથી રહી, પેલા વિમાનપર બેઠા જઈ; સાતસુંવાળુ જે વિમાન, તે ઉપર બેઠે રાજાન. સાથે બેઠી કસ્તુરાવતી, એ બેની શોભાને પારજ નથી; ચારસુંવાળુ વિમાન જેહ, તે ઉપર પ્રાણધર બેઠે તેહ. સાથે બેઠે વજીરને તન, એ રીતે ચાલા ચારે જણ; ભર દરીયે ચાલ્યું જેટલે, શું કૌતક થયું તેટલે. સે જોજન જ્યારે તે ગયા, ભર સમુદ્ર તે તે આવીયા. ત્યારે રાજાએ વિચાર્યું ખરું, માહારું વિમાન તે આગળ કરું. એમ વિચારી ખેંચી દેર; કીધું રાયે અદકું જેર; વિમાન સડસડાટ ચાલ્યું જેટલે, પ્રાણધરે તે દીઠું તેટલે. એ મારાથી આગળ જાય, મારા કસબથી આગળ થાય; એને આગળ જવા કેમ દઉં, પલક એકમાં પકડી લેઉં. તે પણ કળથી મરડી સહી, ચાલ્યું તેની ખબર ના રહી. બરાબર ચાલ્યા જેટલે, મહેમાંહે અથડાયાં તેટલે રાજાનું વિમાન તે ભાંગી ગયું, એટલામાં શું કનક થયું, હાહા એમ કર્યો પિકાર, વિમાન પડવું દરીયા મેઝાર. હાહા એમ કહ્યાં વચન, વિમાન ગયું છે દશ જેજન; રાજા રાણું બે જળમાં ગયાં, પેલા બે જણ માર્ગ વહ્યાં. નારી જળમાં પડી જેટલે, એક મ મળી તેટલે; તે મચ્છ જળમાં રહ્યા છે મહી, વિમાન તે પડયું છે તહીં. ભાગ્ય પણું લાકડું કહેવાય, તેને વળગી પડ્યો તે રાય. જીવ્યાની આશ મનમાં નથી, પણ ધીરજ રાખી સર્વથી. રૂદમાં
For Private And Personal Use Only