________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાત. (૪) નઃ એક પ્રાણધર નામે સુતાર, હમારા બાપે કર્યો વિચાર. તેની પાસે છે વિમાન, શું કરે તેનાં વખાણું; તે ઊડી જાય સાતમેં જે જન, તે ગુણ જોઈ હરખે રાજન ત્યારે રાજા સમજે મન, પોતીકા વજીરને કહ્યા વચન; આ પ્રાણધરની કહે છે વાત, રખે હેય દેવધરને ભ્રાત. એક વિમાન છે આપણું પાસ, ચારસે જજન અવાસ; પછી પ્રાણધરને બેલા પાસ, વાત પિતાની કરી પ્રકાશ સાતમેં જે જનનું વિમાન છે એહ, તમે ક્યાંથી લાવ્યા તેહ, ત્યારે તેણે કહ્યું સૌ વૃતાંત, ભાગી બેઉ જણની બ્રાંત. પ્રાણધર કહે સાંભળ વાત, એ વિમાન ઘડયું મેં હાથ; એક દેવધર નામે બીજે ભાઈ, તેની કહે તેવી વડાઈ. ચારસે જોજનનું છે જેહ, દેવધર પાસે છે વળી તે; સાત જનનું મારી પાસ, અમે આવી રાજને અવાસ, અમારે દેવધર છે જેહ, તે વિના દુઃખીયા છીએ દેહ; વિજેગ પડે છે તેની સાથ, એવી પ્રણિધરે કીધી વાત.
દેહા–રાજા કહે પ્રાણધર સુણે, શીદ વેઠે છે. આવાં દુખ: અમે મેળવું તમારા ભાઈને, શીવજી કરશે સુખ. અમને ભાઈ મળ્યો તમ તણે, તે વાત કહું પ્રકાશ ચારસે જે જનનું વિમાન તે છે અમારી પાસે. સાંભળતાવેંત હરખે ઘણું, ધન ધન ધન આજ બાંધવને મેળે થશે, આતે સાચું કે સુપન. તત્પર થશે વળી તે સમે, રાજ કરે વિદાય; રાજાએ ધન બહુ આપીવું, વળી પુત્રી વળાવી ત્યાંય. સાતમેં વાળાપર બેઠા જઈ નરનારી બે સાથ વિમાન બે તૈયાર કર્યો, તે કહું વિસ્તારી વાત. પ્રાણધર ને વછર સહી, તે ચારસે ઉપર અસવાર; આજ્ઞા માગી રાયની, જવા આ તૈયાર. મા કહે દીકરી સાંભળો, કહાવજે કશળ રે; જળ વિનાની
For Private And Personal Use Only