________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા.
સુખે દરીયાની પારજ જાઓ; ત્યારે હરખે તે રાજન, આરત પુરી
Mી એ મારે મન તપ પ્રતાપે મળશે નાર, પાછા આવશું આણે હાર; અશ્વ મુક્યા આણે ઠામ, બે જણ જઈને બેઠા વીમાન. દેરી સંચારા જેવા સાર. ઉડયું વિમાન તે દરીયા પાર; ચારસે જેજન ભાવ્યા એટલે, વિમાન હે ઉતર્યું તેટલે, ત્યાં વસ્તી દિઠી છે ઘણું રાજા રડી નગરજ તણી, કનકટ ચળકારા કરે, હીરા રન જયાં કરે. દરવાજા સુંદર છે સાર. ભાનુમય શેભે ઝળકાર; દરવાન દિવાન ઉભા બારણે, તે સઉ એકી તણે કારણે તેણે પુછ્યું : ઇને ઠામ, કહે ભાઈ આ નગરનું નામ; ચેકીદાર બેટ્સે કરી પ્રસુમ. કપુરસભાવતી નગરીનું નામ. કપુરસેન ત્યાં છે રાજાન, દરદ નથી કેઇને મન; એવું સાંભળી બંને જણ રહ્યા, પછે નબર મધે તે ગયા, બંને જણે વિચારી પર, ઉતર્યા જઈ માલણને ઘેર.
દેહા એ માલણ ઘેર રહા સહી, બે જણ બાવનવીર; નગરચર્ચા જુવે સહી, મનમાં રાખી ધિર. દિવસ આઠ સેજે ગયા, માલણને પુછી પર, સુખ દુઃખ કેવું શેહેરમાં, રાખે મેહેર કે કેર. શું નામ છે રાજા તણું, પ્રધાન કે કહેવાય શી પેર પ્રજા પાળે સહી, કેવો ચુકાવે ન્યાય. માલણ કહે તમે સાંભળે, અમારા દેશની વાત, સુખ સ્વર્ગના જેટલું, બેટી નવ કહું જાત. એ કપુરસેન રાજા સહી. ત્રીલેચન પ્રધાન; પુર પ્રજા પાળે સો, દેછે ઝાઝા માન. ચોર લંપટ ચાડી નહી, અદેખાઈ નહિ દેહ; પરમારથ ઉપર પ્રીતી ઘણી સૌને મન નેહ. વળી પુત્રી એક પરિવારમાં, સુંદરી અવની સુજાણ; આ જીભે વખાણું શું કર્યું, જેનું પેટ જ પાઈ સમાન. તે સમાન નહિ કે સુંદરી, અવનીતલ મોજાર તે બ્રહ્માએ નિરખો નથી, સ્વહસ્તે કીરતાર. મુખ જોતાં દુઃખ જાયે દેહનું
. •
For Private And Personal Use Only