________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા
(૩૧ )
કસ્તુરાવતી છે નાર ભરજોબન વરસ તેરની. સ્વહસ્તે ઘડી કીરતાર. અથ ઈતિ તમને કહ્યું, આ નગરીને સાર.
ચેપઈ–એવી વાત કહી જ્યાહરે, રાજકુંવર છે ત્યારે, પરણું કે કુંવારી સહી, તેનું કારણ કહેને અહિં ત્યારે માલણ બેલી વાણ, હજુ કુંવારી છે તે જાણ; એ કન્યાને મેટી છે તેવી કયાંથી મળશે જે એના પીતાએ પરણાવવા કરી, ત્યારે એને ના કહ્યું વળી; કહ્યું મારે મન છે અદકુ જ્ઞાન, મારે મન છે પુર્વનું ભાન. પુર્વ જન્મને કય મળે જ્યાહરે, અમે તેને પરણીશું ત્યારે; માટે રહી છે કુંવારી એહ, પરણ્યાની ના કહે છે તેહ. માગાં આવે જે અપરંપાર, સાને રાજા કરે નકાર; એવી વાત કરી જ્યાહરે, રાજકુંવર છે ત્યારે. એને કાઈ ન જાણે પાર, કહે પુરવ કેણ હતી તે નાર. ત્યારે માલણ બેલી વાણ, સાંભળ રાજા ચતુરસુજાણ કરતુરાવતી નારની વાત, તે એક જાણું મારી જાત; તેને માહારે અદકે નેહ, જીવ એકને જુજવી દેહ, સુંદર મહેલ કુવરીને સાર, દહાડે સહસ્ત્ર દાસી રખવાળ; માહરે જ જવું પડે છે તીહાં, ફુલની ચોળી ગુંથવી જતાં. એક દહાડે શેથ બનાવ, વાત કરવાને આ દાવ; ફુલ આપવા ગઈ જ્યાહરે, મુને હુકમ કર્યો ત્યાહરે. મને કહે કાંઈ વાતજ કરો, મેતી મારા માથામાં ભરે; સુખી દાસી પાસે હતી નહિ. ત્યારે મેં આવી વાણી કહી ત્યારે તેણે મને કહ્યું એમ, તું પરણ્યાનું નામ દે છે કેમ; પૂર્વ જન્મ સ્વામી મળશે જ્યારે, અમે પરણીશું ત્યારે મેં કહ્યું તમે છો સાચી સતી, ને પુરવ જન્મની પ્રીતી નથી; તમને તેવું કયાંથી જ્ઞાન, તે વાત કહો નિદાન. ત્યારે કસ્તુરાવતી બેલ્યાં વચન, આજ તારૂ મનાવું મન: હું કાઈ આગળ કહેતિ નથી જઈ. એ વાત કોઈ
For Private And Personal Use Only