________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 84 ). આયુવેદાદિત્ય સો સુખકારી દવા, સુધરવા દેહ સુધરવા દેહ, કવિ ભઈલાલ કેડ–દ. * વ્યમિવાર નિવે. ( દેહરે ) કોઇ લેભ મદ અલ્પ છે, તુચ્છ મોહ હુંકાર પણ સેથી તેમાં ભંડે, વ્યભીચાર કરનાર પરનારી પાળી સમી, પ્રીતિ કર માં કોઈ પહેલાં લાગે સેહ્યલું અંતે રેશે રોઈ પરનારી પ્રીતિ કર્યું, જાય માન સન્માન વીષ રૂપ, વ્યભિચાર તે; કે દિન લેવે જાન પરનારીની પ્રીત્ય તે, ડગલે ડગલે પાપ ઘર નર્કમાં તે ધરે, બુદ્ધિ વિચારો આપ જાર કર્મ, ઝાકળ સમું પાપ પુર્ણ અંકોર વ્યભીચારિ આ વિશ્વમાં વેઠે દુઃખ અધોર પરનારી પ્રીતી થકે, જાય જતમાં ભાર અકાળ મૃત્યુ ઉપજે, છટ છે. એ વ્યહવાર પરનારીની પ્રીત્યમાં રહેલ આઠે જામ કુળ કલંકીત તે કરે; કરે આપ બદનામ નાક પતિ તે હરે, હરે હામને વિત્ત થીષ પાનથી દેહિલી; પરનારીની પ્રીત્ય જાર કર્મ કરનારનું; શયામ મુખ જગમાંહ્ય * હાલમાં ઘણેજ વ્યભિચાર વાપરે છે તેથી તેવા લોકો ને ધમળે હેતુથી આ વિષય લખેલ છે છે For Private and Personal Use Only