________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (60) આયુર્વેદાદિત્ય | ચ | –...ઉષ્ણવિર્ય, તિ કેથેટીક ( રેચક ) નિષ્પ તિ; હલકે અને શિષ્ટ છે; તે આફરો, ગેટ, આર્શ કુષ્ટ પથરિ પાંડું; સેફ અષ્ટલકા, ઉન્માદને ઉદર રોગને મટાડનાર છે; રાજપ...સ્નિગ્ધ, આસ્લ; ઉષ્ણ શિતળ; કૃષાય; તુર મધુર, સ્વાદિષ્ટ; ગુરૂ શેષણ, ગ્રાહી; જરા કેર્થોટીક, અને ખટ મધુર છે; તે ત્રિદેષ; કફ ને મળ બંધને મટાડી; વિર્યને વધારી તપ્તિ કરનાર છે, રામદો-મધુર અને શિતળ છે. ત્રિદોષ, પ્રમેહ, ૫થરી; ને એન્ટીપાયરેટીક ( તાવની ગરમી ઉતારનાર ) છે; રા ...ગ્લાનીકર; નિશાખોર; રેચક, કડવી; અને શિ ટ છે, તે કમી દોષ; ખરજ; આંફરે; અરૂચી; જળદર ગાંઠ; અને બરોળ, ને મટાડનાર છે; 4... હરમી; શિતળ ગ્રાહી, શોધક, એન્થલમિ ટીક ( કમીને નાશ કરનાર ) અને પથ્ય છે; તે લેહિને ચઢાવે, નેત્રરોગ, અર્ધશીશ, અને શેફેદરને મટાડનાર છે, તેવરાર-સુગંધયુક્ત; પાચક સ્નિગ્ધ ઉષ્ણવિર્ય સ્વદલ મુત્રલ કૃમીu ને કફઘ છે. તે સુતિકારગ મુત્રમાર્ગનારેગ સ્વરભંગ, સ, જુ, ચળ ત્રણ કાસ શ્વાસને મંદાગ્નિને મટાડનાર છે. સેવનટ્સ–રેચક; કડ; એસ્ટ્રીજન્ટ (ગ્રાહી) તુરો કૃષાય ને કૃમિઘ છે. તે વાત, કૃમી, કફ સેજે અને ઉપદેશને હરનાર છે For Private and Personal Use Only