________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિતીય પ્રકાશ ટિકાદિ પુટપાક - 1 ( અતિસાર ઉપર ) દેહરે પીળા લોદરની ત્વચા કકક કરીને તે; કામરિ પ વિટિને. ખરડ માટિમાં તેહ. પછી મંદ અગ્ની વિષે, પૂરપાક જે થાય, તે રસ મધ ધારી પિતાં અતીસાર તે જાય. દ્રિકાદિ પુટપાક એ; અતીસારને કાળ; ભઈશંકર એ આશ્રયે; વક્ર વળે ના વાળ. કેશાતકી ફળ પુટપાક - 2 ( સનિપાત વર ઉપર ) - દેહરે ગલકાનો પુટપાક જે મંદઅગ્નિમાં થાય, તે ભઈશંકર તે થકી, સન્નિપાત જવર જાય. અર પુટપાક-૩ ( અતીસાર; ને આમવાત રોગે ) દોહશે અરવુ ત્વચાના કટકને જાબુપત્રથી વિંટય, પત્રરૂપ ગેટ, કરી; કપડ મટિથી મીટય. પછી પકવ તેહી થતાં કલક કાઢિને ચાન્ય; તે રસ કાઢી તે મહીં મધનાંખી ને ઘન્ય અતીસાર એથી મટે આમવાત પણ જાય; ભશંકર તે સેવતાં રહેઅંબિકા સાહ્ય For Private and Personal Use Only