________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ત્રિતીય પ્રકાશ - ( ર૩૯), શશિ; રૂતુ રસ ધાત્રી અમૃતા જન્મ તેલા, સિંધુરસ ભુજ ધારી ત્રિવૃતા વાલ શેળા; વળિ ધર તુહિ યુએ; કપિલે રે કૃપાળું, ભુવન ભુમિ વિભાગે, ધારતુ દૃત સારૂં. પછિ કરિ બધું પકવા સેવતાં શ્વાસ જાઓ, ઉદર, મદ, પિડા તે દેખતાંમાં પલાએ; ઝટ ઝટ ઝટ ત્રાશે, વ્યાધિ બીજી વહીરે, ધૃત સુખ ઘટ ધારી, હાવ લેતું ચહીરે; કુષ્ટાદિ વ્રત...૬ ( પિત્ત પાંડુપર ) (દોહરે ) જેઠીમધ, ઉપલેટથી, પકવ વૃત સુખરાશ; ભઈશંકર એ ધૂત કરે, પાંડુ રોગને નાશ, અટરૂપ ધૃત..૭ ( બનાવવાની રીતી ) (માલિ િદ ) કુલદલરશ વાસા, વ્રત તે માંહી ધારી, પછિ ધરિ બધુ અગ્ની, તે પકાવે વિચારી; અટરૂપ વ્રત એ છે શાસ્ત્ર લિખ્યું અરેરે, સુખકર ધર પ્રેમી, વૈદ ચિત્ત ધરેરે. -- - For Private and Personal Use Only