________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદાદિત્ય - ખદિરાદિ વ્રત ..3 (કુછ ને વિશર્ષક વગેરે રોગપર) ( કુંડળીઆ ) નિમ્બપત્ર, વાળે તથા, મોરવેલ બે ખેર; દિગ્યા, કદંબ ઈંદ્રજવ, ગરમાળે એ પેર; ગરમાળે એ પેર, કણિકા તેમાં મળી, કવાથ કરી તે માંહ્ય, કવાથ સમ ઘી દે ભેળવી, તે ઘી પીને કુષ્ટ, વિશજ વ્યાધિ વિકારો, ભાઈશંકર કર મજ, ધારિ વીરેણું વાળો. જાત્યાદિ વ્રત–૪ ( ત્રણ ) (મોદક છંદ ) જાઈનું પાન, મજીઠ કરંજક, જેડિમ, કટુ, તુચ્ય, રસાંજન; દાવે, વિરેજ નિમ્બ પટોળક મીણ ધરી, વ્રત હિ તુ ળક પક્વ કરી પછિ તે વ્રત સર્વજ તે કર લેપ હરે ત્રણ ગર્વજ વ્યાધિ વિશેષજ એ પિડહારક જત મહીં ભઈલાલ વિનાયક. તે બિંદુવ્રત–૫ ( ઉદરના તમામ રોગપર ) (માલિનિવૃત) For Private and Personal Use Only