________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદાદિત્ય ધાન્યાદિ પાચન કલક. | (દેહરો ) ધાન્ય સુંડનું ક૯ક તે પાચન ઔષધ જાય; આમ્લપિત્ત ભઇલાલ કહે ઓષધ તેહ પ્રમાણ. અભયાદિ અવલેહ વિશે કથન. ( દેહર ). અભયાદી અવલેહ જે, કરે પ્રીતથી પાન; આમ્લપિત્ત તેથી મટે; કરે જ્ઞાન ગુલતાન. સાધ્યાસાધ્ય વિચાર નિર્ણય. ( છંદ ચલકા ઉર્વ આમ્લ રક્તપિત્ત, ગણાય સાય; અધોગ આસ્વ રક્તપિત્ત, ગણે અસાધ્ય, આમ્લપિત્તમાં પડ્યા પડ્યા ગોળ, તર્ક ને આમલી, કેરિ, કાંડ ને તેલ, આમ્લપિત્ત રોગે સદા, સર્વ ત્યાગવા પહેલ. आम्लपित्त रोगनी चिकित्सा समाप्त प्रमह रोगनी चिकित्सा પ્રમેહના હેતુ. શ્રમ, કસરત, કે તાપથી, વિરૂદ્ધ ભજન જેમ For Private and Personal Use Only