________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯ર ) આયુર્વેદાદિત્ય ના કરતાં વાયુ તણે લે ભેગ. કાંન્તીવંત બને છે દેહ, વાત જાણવી નિઃસંદેહ, કણ રોગનું કાઢે સાલ, શાસ્ત્ર લખે એવું ભાઈલાલ. શતાવરી કલક. ( રેળાવૃત ) શતાવરી, વજ, સુંઠ, રાસના કદર શૉકી દશમૂળ, બીલી, બલા, ગળે ને ધાણા મુકી; કલક કરી ઘી સાથે મેળવી ચાટે નેને; તે ભઈશંકર કહે, વાયુ ઝટ ત્રાડે મેમે. શલષી કવાથ. ( હરે ) શલ્લકિ, ચિંચણિ, ત્વક તજ, કવાથ કરિ ધરિ તિલ, મહા ભયાનક તે પિતા માટે વાયુ દુઃખ રેલ. ભૃગરાજ તેલ. (દોહરો ) ભૃગરાજ રસ કાઢિને કટુતુબબિ રસ હ દશમુળ, કવાથ ધરી પછી, સૈવિર કરશે તેહ, માષત્વચાનું યુષ વળી; અજા સમભાગ; તે થકી અડધું તેલ તે, મેળવ મહિ અનુરાગ. * તે પણ તેમાં ભેળવી For Private and Personal Use Only