________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( , ) | દ્વિતિય પ્રકાશ રન કડક (જેકરી . ) રેશન કેરો કકજ કરી; તેમાં તૈલ સમાણુ ધરી; તે ખાતાં વિષમજવર મટે; મહા ભયાનક વાયુ હડે. ગાદિ તેલ ( આઠ પ્રકારે ) ( દેહર ). ગેખરૂ રાસ્નાને ગળે સતાવરી બળ બીજ; ચાંદલ; કાંટા શરી; અશ્વગંધ, સમલી જ. કલક કરી કવાથને દુગ્ધ તૈલની સાથે પાચ્ય થતાં રહે તૈલ તે; હરે રોગ જે વાત, છે ગાદિ તલ આ અષ્ટ પ્રકારે થાય; કહે ભાઈશંકર ભિન્ન દુઃખ; તેહ તૈલથી જાય. 3 નાગરાદિ અવલેહ, ( ચોપાઇ છંદ ) સુંઠ, પિંપર, ને નિશા ધાર, વજ, સિંધવ, રાસ્ના સમધાર; જજય, જમોદક, મધુક તેહ, સમભાગે સે મેળે એહ. પછી ચુર્ણ ખાંડી કરજ, ઘી સાથે પીવું દરરોજ; એકવીસ દિવસ પ્રયોગ, For Private and Personal Use Only