________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ ભઈશંકર શાણા જને, આ પ્રયોગ પ્રમાણ. 2 ઉધરસે– મુસ્તાદિ ચૂર્ણ I ( હરે). મુસ્તા, અટરૂ૫, ગીફળા, દારૂ, ભાર્ગ, સમ જાણ; વ્યાદ્ધિ પુષ, દલ, મૂળસહ, અતિવિષળી, પ્રમાણ 1 વળિ મુર્વિ, રાસ્ના અને, સૂરસાદલ, સમ ધાર; ઉષ્ણનિરે ધરિ તે પિતાં, ટાળે કાસ વિચાર વાત ને કફમિશ્રકાસ- આટરૂષાદિ અવલેહ | (દેહરે ) અરૂષદલ, ને નિમ્બદલ, સુરસાદલરસ, બેન્ય; સકિ, ભાગ, મરિ, સુંઠને, ગોળ, તેહમાં મેન્ય 1 તે ચાટણ કરિ સેવતાં, ફના દુઃખ બહુ થાય કફ વાતાદિક મિશ્ર સહ; ખાંસિ હેઝમાં જાય 2 - કાસગે– ભાદિ કવાથી (દેહ ) ગજચપળા, ને ભાગિન, કવાથજ ઉણ પિવાય; પ્રતીશ્યાત, કફ, કાસ, -હદયરોગ સા જાય. 1 બદરદિલ પ્રયોગ બદરીદલ, ને મનશિલે લેપ સર્વથા થાય, પછિ તડકે તે સૂકવી; વાટય દુગ્ધ મધ, માંહ્ય For Private and Personal Use Only