________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 164) આયુર્વેદાદિત્ય પિત્ત તથા કફ કાસે–બલાદિ કક, (હરે) બલા, બૃહત્યે, જેઠિમધ, કુષ્ટ, વૃષ પિચુમન્દ; દ્રાક્ષ ક સ તે કરી, ધાર નિર મહિ તેહ. પિત્ત, કફાદિક ખાંસિ તે, ફના કિફાયત થાય, ભાઈશંકર સદભાગિના. તર્ક તેણિ ગમ જાય. નિરામ્બ કવાથ. ( માત્રામેળ-ચચળ છંદ ) નિરાઓ, પદ્યકષ્ટ, કંદ, નિર્મળ ને નૈરૂતી; કિરામૂળ, સુંઠ, હિંગ, નાંદરખ, પતી, નિરામ્બ, કવાથ; ભાઈલાલ, પાણિ સાથમાં થશે, કાસ, કુર, ઉપદંશ, તાપ સહેઝમાં જશે. પિત્ત કાસરોગે–શર્કરાદિ અવલેહ, ( હરે) ખજુર, દ્રાક્ષ, ને શર્કરા, મરિ, મધ પિંપર શેર તે અવલેહ તદા કરે, પિત્ત કાસ પર કેર. આદ્રક રસનો પ્રયોગ, ( કાસ, ધાસ, સળેખમ, ખાંસી, ને કફજ્વરે ) (દોહરે ) આદારસ મધમાં ધરી; પિએ માનવી જેહ, શ્વાસ, સળેખમ; ખાસિથી, થા તેહ વળી, કફજવર, કાસ એ કરે નહીં હેરાન; For Private and Personal Use Only